બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૧૪૨-૧૫૦
“યહોવા મહાન છે અને તે જ ભક્તિના હકદાર છે”
યહોવાની મહાનતા અપાર છે એ જાણવાથી દાઊદ સદાસર્વકાળ માટે તેમની સ્તુતિ કરવા પ્રેરાયા
દાઊદની જેમ વફાદાર ભક્તો પણ યહોવાના શક્તિશાળી કાર્યો વિશે નિયમિત રીતે વાતચીત કરે છે
પોતાના બધા ભક્તોને સંભાળવાની યહોવાની ઇચ્છા અને એમ કરવાની તેમની શક્તિ વિશે દાઊદને કોઈ શંકા ન હતી