બાઇબલમાં રહેલો ખજાનો | સભાશિક્ષક ૭-૧૨
“તારી યુવાવસ્થાના દિવસોમાં તારા સરજનહારનું સ્મરણ કર”
તમારી યુવાનીમાં પોતાની આવડતો વાપરીને સરજનહારનું સ્મરણ કરો
પડકારજનક સોંપણી પૂરી કરવા યુવાનો પાસે સારું સ્વાસ્થ્ય અને જુસ્સો હોય છે
વધતી ઉંમરના પડકારોનો સામનો કરવો પડે એના પહેલાં, યુવાનોએ પોતાનાં સમય અને શક્તિનો ઉપયોગ ઈશ્વરની સેવામાં કરવો જોઈએ