વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ ડિસેમ્બર પાન ૩
  • યહુદી માણસના ઝભ્ભાની કોરને મજબૂતીથી પકડો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહુદી માણસના ઝભ્ભાની કોરને મજબૂતીથી પકડો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • સરખી માહિતી
  • અમે તારી સાથે આવીશું
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • “અમે તારી સાથે આવીશું”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • “તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે”
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • જીવનના ઝરામાંથી પાણી પીવા માટે યોગ્ય ગણાયા
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ ડિસેમ્બર પાન ૩
એક માણસ એક યહુદી માણસની ઝભ્ભાની કોર પકડે છે

બાઇબલમાં રહેલો ખજાનો | ઝખાર્યા ૧-૮

યહુદી માણસના ઝભ્ભાની કોરને મજબૂતીથી પકડો

૮:૨૦-૨૩

દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી દસ માણસો કોઈ એક યહુદી માણસની ઝભ્ભાની કોર પકડીને કહેશે: “અમે તારી સાથે આવીશું.” આ છેલ્લા દિવસોમાં, અભિષિક્તો સાથે મળીને યહોવાની ઉપાસના કરવા માટે દરેક પ્રજાઓમાંથી લોકો ભેગા થઈ રહ્યા છે

કઈ અમુક રીતો દ્વારા બીજા ઘેટાંના લોકો અભિષિક્તોને ટેકો આપે છે?

  • બે યહોવાના સાક્ષીઓ ખુશખબર જણાવે છે

    તેઓ પૂરા દિલથી પ્રચારકામમાં ભાગ લે છે

  • દાન પેટીમાં પૈસા નાખવામાં આવે છે

    દુનિયાભરમાં ચાલી રહેલા કામને ટેકો આપવા તેઓ રાજીખુશીથી દાનો આપે છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો