વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ જાન્યુઆરી પાન ૨
  • જાન્યુઆરી ૧-૭

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાન્યુઆરી ૧-૭
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ જાન્યુઆરી પાન ૨

જાન્યુઆરી ૧-૭

માથ્થી ૧-૩

  • ગીત ૩૦ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે”: (૧૦ મિ.)

    • [માથ્થીની પ્રસ્તાવના વીડિયો બતાવો.]

    • માથ ૩:૧, ૨—યોહાન બાપ્તિસ્મકે જાહેર કર્યું કે સ્વર્ગના રાજ્યનો ભાવિ રાજા જલદી જ દેખાશે (“પ્રચાર,” “રાજ્ય,” “આકાશનું રાજ્ય,” “પાસે આવ્યું છે” માથ ૩:૧, ૨ અભ્યાસ માહિતી, nwtsty)

    • માથ ૩:૪—યોહાન બાપ્તિસ્મક સાદું જીવન જીવ્યા, ઈશ્વરની ઇચ્છા પૂરી કરવામાં તે પૂરેપૂરા સમર્પિત રહ્યા (“યોહાન બાપ્તિસ્મકનો પહેરવેશ અને દેખાવ,” “તીડો,” “જંગલી મધ” માથ ૩:૪ ચિત્ર/વીડિયો, nwtsty)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • માથ ૧:૩—ઈસુની વંશાવળીમાં મોટાભાગે પુરુષોના નામોનો ઉલ્લેખ છે; તો પછી માથ્થીએ શા માટે એમાં પાંચ સ્ત્રીઓના નામોનો ઉલ્લેખ કર્યો? (“તામાર” માથ ૧:૩ અભ્યાસ માહિતી, nwtsty)

    • માથ ૩:૧૧—શાના આધારે કહી શકાય કે બાપ્તિસ્મા વખતે આખા શરીરને પાણીમાં ડૂબાડવાનો સમાવેશ થાય છે? (“તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું” માથ ૩:૧૧ અભ્યાસ માહિતી, nwtsty)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) માથ ૧:૧-૧૭

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગ જુઓ.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૩૯ ¶૬-૭

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૦

  • સેવા વર્ષનો અહેવાલ: (૧૫ મિ.) વડીલ ટૉક આપશે. શાખા તરફથી મળેલો સેવા વર્ષ અહેવાલનો પત્ર વાંચો. પછી, એવા પ્રકાશકોનું ઇન્ટરવ્યૂ લો, જેઓને ગયા સેવા વર્ષ દરમિયાન પ્રચારકામમાં જોરદાર અનુભવો થયા હોય.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૧૮ ¶૧-૧૩

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૫ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો