વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 સપ્ટેમ્બર પાન ૧૩
  • યહોવાને હંમેશાં નજર સામે રાખીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાને હંમેશાં નજર સામે રાખીએ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • સરખી માહિતી
  • જેસન વર્લ્ડસ: જો આપણે યહોવાની ટીમમાં છીએ, તો જીત પાકી છે
    પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે
  • યહોવાને કેવું લાગશે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • હું જ કેમ આટલો માંદો પડુ છું?
    સજાગ બનો!—૧૯૯૭
  • ઈબ્રાહીમ વિશ્વાસુ હતા
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 સપ્ટેમ્બર પાન ૧૩

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

યહોવાને હંમેશાં નજર સામે રાખીએ

આપણને નોકરી ન મળતી હોય ત્યારે ઈશ્વરના રાજ્યને અને તેમનાં ધોરણોને જીવનમાં પ્રથમ સ્થાને રાખવાં અઘરું બની શકે. કદાચ આપણે એવામાં કોઈ પણ નોકરી કરવા તૈયાર થઈ જઈએ. પછી ભલેને યહોવાની સેવા કરવી મુશ્કેલ બને અથવા એ નોકરી યહોવાના સિદ્ધાંતોની વિરુદ્ધ હોય. આપણે ખાતરી રાખી શકીએ કે યહોવા એવા લોકોને મદદ કરે છે, જેઓ “પૂરા દિલથી તેમની ભક્તિ કરે છે.” (૨કા ૧૬:૯) યહોવા એક પ્રેમાળ પિતા છે. તે આપણને હંમેશાં મદદ કરે છે અને જે જરૂરી છે એ પૂરું પાડે છે. (રોમ ૮:૩૨) નોકરીની પસંદગી કરતી વખતે આપણે યહોવા પર ભરોસો રાખવો જોઈએ અને તેમની ભક્તિને જીવનમાં પહેલી રાખવી જોઈએ.—ગી ૧૬:૮.

યહોવાને નજર સામે રાખીને પૂરા દિલથી કામ કરીએ વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • “યહોવાને નજર સામે રાખીને પૂરા દિલથી કામ કરીએ” નામના વીડિયોનું દૃશ્ય છે. થોમસ જુએ છે કે જેસન કામની જગ્યાએ લાંચ લેવાની ના પાડે છે.

    જેસને લાંચ કેમ ન લીધી?

  • “યહોવાને નજર સામે રાખીને પૂરા દિલથી કામ કરીએ” નામના વીડિયોનું દૃશ્ય છે. જેસન કામની જગ્યાએ કચરાપેટીમાં કચરો નાખે છે.

    કોલોસીઓ ૩:૨૩માં આપેલી સલાહ આપણને કઈ રીતે લાગુ પડે છે?

  • “યહોવાને નજર સામે રાખીને પૂરા દિલથી કામ કરીએ” નામના વીડિયોનું દૃશ્ય છે. જેસન થોમસનો બાઇબલ અભ્યાસ ચલાવે છે.

    થોમસના સારાં વર્તનની જેસન પર કેવી અસર પડી?

  • “યહોવાને નજર સામે રાખીને પૂરા દિલથી કામ કરીએ” નામના વીડિયોનું દૃશ્ય છે. જેસન અને થોમસ કામથી છૂટીને સભામાં જાય છે.

    જીવનના દરેક પાસામાં યહોવાના સિદ્ધાંતને વળગી રહીએ

    માથ્થી ૬:૨૨માં આપેલી સલાહ આપણને કઈ રીતે લાગુ પડે છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો