માર્ચ ૯-૧૫
યશાયા ૪૩-૪૪
ગીત ૩૧ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. એક એવી ભવિષ્યવાણી પૂરી થઈ, જે ૨૦૦ વર્ષ પહેલાં લખાઈ હતી
(૧૦ મિ.)
બાબેલોનની નદીઓ “સૂકવી” નાખવામાં આવશે (યશા ૪૪:૨૭; lff પાઠ ૩ મુદ્દો ૫)
ઈરાનનો રાજા કોરેશ ઈશ્વરનો “ઘેટાંપાળક” બનશે (યશા ૪૪:૨૮ક; it “કોરેશ” ¶૭-mwbr)
કોરેશ ઈશ્વરના લોકોને યરૂશાલેમ પાછા મોકલશે, જેથી તેઓ શહેર અને મંદિર ફરી બાંધે (એઝ ૧:૧-૩; યશા ૪૪:૨૮ખ; it “કોરેશ” ¶૧૭-mwbr)
સંશોધન માટે: કોરેશ દ્વારા યશાયા ૪૫:૧-૪ની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ?
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
યશા ૪૪:૨૮—કઈ રીતે ખબર પડે છે કે યહોવાએ કોરેશને તેમની ભક્તિ કરવા દબાણ ન કર્યું? (w૨૪.૦૨ ૩૦ ¶૮)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) યશા ૪૪:૯-૨૦ (th અભ્યાસ ૧૦)
૪. વાત શરૂ કરો
(૧ મિ.) ઘર ઘરનો પ્રચાર. સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકા બતાવો. જો વ્યક્તિ રસ બતાવે, તો એ આપો. (lmd પાઠ ૪ મુદ્દો ૩)
૫. વાત શરૂ કરો
(૩ મિ.) તક મળે ત્યારે પ્રચાર. ઓળખીતાને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપો. (lmd પાઠ ૩ મુદ્દો ૪)
૬. વાત શરૂ કરો
(૩ મિ.) તક મળે ત્યારે પ્રચાર. સ્મરણપ્રસંગમાં હાજર રહેવા તમારા બોસ પાસે રજા માંગો. (lmd પાઠ ૬ મુદ્દો ૩)
૭. ફરી મળવા જાઓ
(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. વ્યક્તિને બાઇબલ અભ્યાસ માટે પૂછો. ગઈ વખતે તેણે સ્મરણપ્રસંગનું આમંત્રણ સ્વીકાર્યું હતું. (lmd પાઠ ૭ મુદ્દો ૪)
ગીત ૧૭
૮. મંડળની જરૂરિયાતો
(૧૫ મિ.)
૯. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) lfb ભાગ અગિયારમાં શું છે? અને પાઠ ૬૮-૬૯