માર્ચ ૧૬-૨૨
યશાયા ૪૫-૪૭
ગીત ૧૩૮ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. “હું ઈશ્વર છું અને મારા જેવો બીજો કોઈ નથી”
(૧૦ મિ.)
યહોવા જેવું બીજું કોઈ નથી (યશા ૪૬:૯; w૨૦.૦૬ ૫ ¶૧૪)
યહોવાને પોતાની ઇચ્છા પૂરી કરતા કોઈ રોકી શકતું નથી (યશા ૪૬:૧૦, ૧૧; cl ૪૨ ¶૧૪-mwbr; it “બાબેલોનની ગુલામીમાંથી પાછા ફર્યા” ¶૧-mwbr)
જૂઠા દેવો કે પૈસા પર ભરોસો રાખનારાઓને સુખ મળતું નથી (યશા ૪૬:૬, ૭; w૯૯ ૫/૧૫ ૧૪ ¶૧૮-૧૯)
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
યશા ૪૬:૧૦—શું યહોવાને “શરૂઆતથી” ખબર હતી કે આદમ અને હવા પાપ કરશે? (w૧૧ ૧/૧ ૧૪ ¶૨-૩-mwbr)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) યશા ૪૫:૧-૧૧ (th અભ્યાસ ૫)
૪. વાત શરૂ કરો
(૩ મિ.) જાહેરમાં પ્રચાર. ખ્રિસ્તી ન હોય એવી વ્યક્તિને સ્મરણપ્રસંગ વિશે સમજાવો. (lmd પાઠ ૫ મુદ્દો ૩)
૫. ફરી મળવા જાઓ
(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. વ્યક્તિને બાઇબલ અભ્યાસ માટે પૂછો. ગઈ વખતે તેણે સ્મરણપ્રસંગનું આમંત્રણ સ્વીકાર્યું હતું. (lmd પાઠ ૯ મુદ્દો ૫)
૬. શિષ્યો બનાવો
ગીત ૬૦
૭. યહોવા હંમેશાં મદદ કરી શકે છે
(૭ મિ.) ચર્ચા.
આપણા પર તકલીફો આવે ત્યારે મદદ માટે ફક્ત યહોવા ઈશ્વર પર જ પૂરો આધાર રાખી શકીએ છીએ.—હિબ્રૂ ૧૩:૫, ૬.
ગીતશાસ્ત્ર ૫૫:૨૨ વાંચો. પછી નીચે આપેલા સંજોગો વિશે ચર્ચા કરો.
દરેક સંજોગ વિશે લખો: ‘હું કઈ એક રીતે યહોવા પર ભરોસો બતાવી શકું? કઈ એક રીતે યહોવા મને મદદ કરી શકે છે?’
નોકરી છૂટી જાય અથવા કુટુંબનું ગુજરાન ચલાવવા પૈસાની ખેંચ પડે ત્યારે
અધિકારીઓ આપણાં કામ પર રોકટોક મૂકે ત્યારે
ગંભીર બીમારી થાય ત્યારે
જીવનમાં દુઃખદ ઘટના બને ત્યારે, જેમ કે કુદરતી આફત અથવા સ્નેહીજનનું મરણ
૮. ૨૦૨૬ સ્થાનિક ડિઝાઇન અને બાંધકામ વિભાગ વિશે સમાચાર
(૮ મિ.) ટૉક.
૯. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) lfb પાઠ ૭૦-૭૧