માર્ચ ૨-૮
યશાયા ૪૧-૪૨
ગીત ૪૯ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. “તું ગભરાઈશ નહિ”
(૧૦ મિ.)
યહોવા “એક માણસને પૂર્વથી ઊભો” કરશે, જેનાથી લોકો થરથર કાંપશે (યશા ૪૧:૨, ૫; ip-2 ૨૦ ¶૧૦-mwbr)
યહોવાના ભક્તોને ડર લાગશે નહિ (યશા ૪૧:૧૦; w૨૫.૦૫ ૧૨-૧૩ ¶૧૩-૧૬)
યહોવા તેઓને મદદ કરશે (યશા ૪૧:૧૩)
મનન માટે સવાલ: યશાયા અધ્યાય ૪૧માં આપેલી ભવિષ્યવાણીથી આજે યહોવાના ભક્તોને કઈ રીતે મદદ મળે છે?—w૧૬.૦૭ ૧૮ ¶૪-૫.
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
યશા ૪૧:૮—યહોવાએ કઈ રીતે બતાવી આપ્યું કે ઇબ્રાહિમ તેમના મિત્ર હતા? (w૦૧ ૧૦/૧ ૨૦ ¶૩)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) યશા ૪૨:૧-૧૩ (th અભ્યાસ ૧૧)
૪. વાત શરૂ કરો
(૩ મિ.) ઘર ઘરનો પ્રચાર. વ્યક્તિ સ્મરણપ્રસંગનું આમંત્રણ સ્વીકારે છે અને એમાં આવવા માંગે છે. (lmd પાઠ ૬ મુદ્દો ૪)
૫. વાત શરૂ કરો
(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. તમારા કોઈ સગાને સ્મરણપ્રસંગમાં આવવાનું આમંત્રણ આપો. jw.org પર બતાવો કે તેમના વિસ્તારની નજીકમાં સ્મરણપ્રસંગ ક્યાં થશે. (lmd પાઠ ૩ મુદ્દો ૫)
૬. તમારી માન્યતા વિશે સમજાવો
(૫ મિ.) ટૉક. ijwbq લેખ ૬૦—વિષય: તમે કઈ રીતે મરણના ડર પર જીત મેળવી શકો? (th અભ્યાસ ૧)
ગીત ૮
૭. શનિવાર, ૭ માર્ચથી સ્મરણપ્રસંગની ઝુંબેશ
(૫ મિ.) સેવા નિરીક્ષક ટૉક આપશે. ઝુંબેશ, ખાસ પ્રવચન અને સ્મરણપ્રસંગની ગોઠવણો વિશે જણાવો. ભાઈ-બહેનોને ઉત્તેજન આપો કે માર્ચ અને એપ્રિલ મહિનામાં તેઓ પ્રચારકામમાં વધારે ભાગ લે. પ્રકાશકો સહાયક પાયોનિયરીંગ માટે ૧૫ કલાક પણ કરી શકે.
૮. સેવાકાર્યમાં સંગઠનની સફળતા
(૧૦ મિ.) ચર્ચા.
આ શૃંખલાનો માર્ચ મહિનાનો વીડિયો બતાવો. પછી વીડિયોમાં આપેલા સવાલો પૂછો.
૯. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) lfb પાઠ ૬૬-૬૭