રવિવાર
‘બળવાન થાઓ અને હિંમત રાખો. હા, યહોવાની રાહ જુઓ’—ગીતશાસ્ત્ર ૨૭:૧૪
સવારે
૯:૨૦ સંગીતનો ખાસ વીડિયો
૯:૩૦ ગીત નં. ૧૩૭ અને પ્રાર્થના
૯:૪૦ પરિસંવાદ: હિંમત માંગી લે એવા ભાવિ બનાવો
“શાંતિ અને સલામતી!” માટેનો પોકાર (૧ થેસ્સાલોનિકીઓ ૫:૨, ૩)
મહાન બાબેલોનનો વિનાશ (પ્રકટીકરણ ૧૭:૧૬, ૧૭)
કરા જેવો ભયંકર સંદેશો જણાવવો (પ્રકટીકરણ ૧૬:૨૧)
માગોગના ગોગનો હુમલો (હઝકીએલ ૩૮:૧૦-૧૨, ૧૪-૧૬)
આર્માગેદન (પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬)
મોટા પાયે નવું બાંધકામ (યશાયા ૬૫:૨૧)
આખરી કસોટી (પ્રકટીકરણ ૨૦:૩, ૭, ૮)
૧૧:૧૦ ગીત નં. ૪૯ અને જાહેરાતો
૧૧:૨૦ બાઇબલ આધારિત જાહેર પ્રવચન: ગુજરી ગયેલાઓ જીવતા કરાશે—એ આશા કઈ રીતે હિંમત આપે છે? (માર્ક ૫:૩૫-૪૨; લુક ૧૨:૪, ૫; યોહાન ૫:૨૮, ૨૯; ૧૧:૧૧-૧૪)
૧૧:૫૦ ચોકીબુરજ સારાંશ
૧૨:૨૦ ગીત નં. ૧૨ અને રીસેસ
બપોર બાદ
૧:૩૫ સંગીતનો ખાસ વીડિયો
૧:૪૫ ગીત નં. ૧૫
૧:૫૦ ડ્રામા: યૂના, એક ઈશ્વરભક્તની કહાની—હિંમત અને દયાનો બોધપાઠ (યૂના ૧-૪)
૨:૪૦ ગીત નં. ૪૫ અને જાહેરાતો
૨:૫૦ વિરોધીઓ કરતાં આપણને સાથ આપનારાઓ વધારે છે! (પુનર્નિયમ ૭:૧૭, ૨૧; ૨૮:૨; ૨ રાજાઓ ૬:૧૬; ૨ કાળવૃત્તાંત ૧૪:૯-૧૧; ૩૨:૭, ૮, ૨૧; યશાયા ૪૧:૧૦-૧૩)
૩:૫૦ ગીત અને પ્રાર્થના