શાંતિ ચાહનારા લોકો
સવારે
૯:૪૦ સંગીત
૯:૫૦ ગીત નં. ૧૪૧ અને પ્રાર્થના
૧૦:૦૦ શાંતિ ચાહનારા લોકો, તમારું સ્વાગત છે!
૧૦:૧૫ શાંતિ ચાહનારા લોકોને શોધતા રહીએ
૧૦:૩૦ શાંતિ ચાહનારા લોકોને શોધવા શાંતિના રાજકુમારની મદદ લઈએ
૧૦:૫૫ ગીત નં. ૪૨ અને જાહેરાતો
૧૧:૦૫ શાંતિ ચાહનારા લોકો લડાઈ-ઝઘડાથી દૂર રહે છે
૧૧:૩૫ સમર્પણ અને બાપ્તિસ્મા
૧૨:૦૫ ગીત નં. ૧૩૯
બપોરે
૧:૨૦ સંગીત
૧:૩૦ ગીત નં. ૧૫૩
૧:૩૫ અનુભવો
૧:૪૫ ચોકીબુરજ સારાંશ
૨:૧૫ પરિસંવાદ: શાંતિ ચાહનારા લોકો એકબીજાની મદદ કરે છે
• “તમારા દિલના દરવાજા ખોલી નાખો”
• યુવાનોને તેઓના ધ્યેય પૂરા કરવા મદદ કરો
• મોટી ઉંમરના ભાઈ-બહેનોને માન આપો
૩:૦૦ ગીત નં. ૧૪૨ અને જાહેરાતો
૩:૧૦ કઈ રીતે શાંતિ ચાહનારા લોકો ભલાઈથી બૂરાઈ પર જીત મેળવે છે?
૩:૫૫ ગીત નં. ૨૨ અને પ્રાર્થના