વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૧/૧૦ પાન ૮
  • મૅગેઝિન આપતા શું કહેશો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મૅગેઝિન આપતા શું કહેશો?
  • ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • મૅગેઝિન આપતા શું કહેશો?
    ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • મૅગેઝિન આપતા શું કહેશો
    ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • મૅગેઝિન આપતા શું કહેશો
    ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • મૅગેઝિન આપતા શું કહેશો?
    ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
વધુ જુઓ
૨૦૧૦ આપણી રાજ્ય સેવા
km ૧૧/૧૦ પાન ૮

મૅગેઝિન આપતા શું કહેશો?

ચોકીબુરજ નવેમ્બર

“બાળકો પર તેમના દોસ્તોની ઘણી અસર પડે છે. આપણે કેવી રીતે તેમને ખોટી સંગત કરતા રોકી શકીએ? [જવાબ આપવા દો.] આ વિષે એક કલમ વાંચી આપું? [ઘરમાલિક હા પાડે તો ૧ કોરીંથી ૧૫:૩૩ વાંચો.] યુવાનો ખોટા કામોમાં ના ફસાય એ માટે આ લેખમાં સરસ માહિતી આપી છે.”

સજાગ બનો! ઑક્ટોબર-ડિસેમ્બર

“આજકાલ જેઓ બેકાર છે, તેઓ ચિંતામાં છે કે ‘હવે શું થશે?’ જેઓ કામ કરે છે તેઓને કામ-ધંધો ગુમાવી બેસવાનો ડર છે. શું હું તમારી આગળ આ વિષે કંઈક વાંચી આપું? [જો તેમને સાંભળવામાં રસ હોય તો માત્થી ૬:૩૪ વાંચી સંભળાવો.] આ મૅગેઝિન મદદરૂપ સૂચનો આપે છે કે આવા આકરા સંજોગોમાં કેવી રીતે ઘર ચલાવી શકીએ.”

ચોકીબુરજ ડિસેમ્બર

“બધા જ લોકો સુખેથી રહેવા ચાહે છે. શું પૈસો આપણને સુખ અપાવી શકે? [જવાબ આપવા દો.] ઈશ્વરના એક ભક્તે સંતોષી રહેવા જે કહ્યું હતું એ શું હું તમને બતાવી શકું? [ઘરમાલિક હા કહે તો ફિલિપી ૪:૧૧, ૧૨ વાંચી સંભળાવો.] આ મૅગેઝિનમાં સંતોષી રહેવાની પાંચ ચાવીઓ જણાવે છે.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો