પત્રિકા આપતા આમ કહી શકીએ
સ્મરણપ્રસંગ પત્રિકાની ઝુંબેશ
ઘરમાલિકને બાઇબલના સંદેશામાં રસ હોય તો આમ કહો: “કેમ છો? અમે તમને અને તમારા કુટુંબને સૌથી મહત્ત્વના પ્રસંગ માટે આમંત્રણ આપીએ છીએ. આ પ્રસંગ આખી દુનિયામાં માર્ચ ૨૬ના રોજ ઈસુના બલિદાનની યાદમાં ઉજવવામાં આવશે. બાઇબલ આધારિત પ્રવચનમાં સમજાવવામાં આવશે કે ઈસુના મરણથી આપણને શું લાભ થાય છે. આ પ્રસંગ કઈ જગ્યાએ અને કયા સમયે રાખવામાં આવ્યો છે એ આ પત્રિકામાં જણાવ્યું છે.”