બાઇબલમાં રહેલો ખજાનો | યોહાન ૧૩-૧૪
“મેં તમારા માટે નમૂનો બેસાડ્યો”
પ્રેરિતોના પગ ધોઈને ઈસુએ તેઓને આ બે વાતો શીખવી: તેઓ નમ્ર બને; બીજા ભાઈ-બહેનો માટે કોઈ પણ નાનું-સૂનું કામ ખુશીથી કરે.
નીચેના સંજોગોમાં હું કઈ રીતે નમ્ર બની શકું?
બોલાચાલી થાય કે આપસમાં મતભેદ હોય ત્યારે
સલાહ કે શિસ્ત મળે ત્યારે
પ્રાર્થનાઘરમાં સાફ-સફાઈ કે સમારકામની જરૂર હોય ત્યારે