બાઇબલમાં રહેલો ખજાનો | યોહાન ૧૫-૧૭
“તમે દુનિયાના નથી”
ઈસુ દુનિયાને રંગે રંગાયા નહિ, આમ તેમણે દુનિયા પર જીત મેળવી
લોકોના વાણી-વર્તન અને કામોની અસર શિષ્યો પર ન પડે માટે તેઓને હિંમતની ખાસ જરૂર છે
ઈસુએ દુનિયા પર જીત મેળવી. તેમના દાખલા પર વિચાર કરીશું તો તેમની જેમ હિંમત બતાવવા આપણને મદદ મળશે