વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 જુલાઈ પાન ૩
  • ઘમંડી ફારૂને અજાણતા ઈશ્વરનો હેતુ પૂરો કર્યો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઘમંડી ફારૂને અજાણતા ઈશ્વરનો હેતુ પૂરો કર્યો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • સરખી માહિતી
  • શું અભિમાની બનવું ખોટું છે?
    સજાગ બનો!—૧૯૯૯
  • પહેલી ત્રણ આફતો
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • મુસા અને હારૂને ઘણી હિંમત બતાવી
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • નરમ સ્વભાવની વ્યક્તિ કમજોર છે?
    સજાગ બનો!—૨૦૦૭
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 જુલાઈ પાન ૩
મુસા અને હારૂન વાત કરવા જાય છે ત્યારે ફારૂન તેઓને હાથથી ઇશારો કરે છે અને મોં ફેરવી લે છે.

બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૮-૯

ઘમંડી ફારૂને અજાણતા ઈશ્વરનો હેતુ પૂરો કર્યો

૮:૧૫, ૧૮, ૧૯; ૯:૧૫-૧૭

ઇજિપ્તના ફારૂનો એટલે કે રાજાઓ પોતાને ઈશ્વર ગણતા. એટલે સમજી શકાય કે એ સમયનો ફારૂન કેમ ઘમંડી હતો. તેણે મૂસા અને હારૂનની વાત ન સાંભળી. અરે, તેણે તો પોતાના જાદુગરોની વાત પણ ન સાંભળી.

તમને કોઈ સૂચનો આપે ત્યારે, શું તમે સાંભળો છો? જો કોઈ તમને સલાહ આપે તો શું તમે તેમનો આભાર માનો છો? કે પછી તમારો જ કક્કો ખરો કરો છો? બાઇબલમાં લખ્યું છે કે “અભિમાનનું પરિણામ નાશ છે.” (નીતિ ૧૬:૧૮) એટલે ધ્યાન રાખો કે કદી ઘમંડ ન કરવું જોઈએ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો