વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 નવેમ્બર પાન ૧૧
  • વિચારોમાં પ્રમાણિક રહીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિચારોમાં પ્રમાણિક રહીએ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • શું મારા નિર્ણયથી દેખાઈ આવે છે કે મને યહોવા પર ભરોસો છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • આ સવાલોના જવાબ મેળવો
    ૨૦૨૫-૨૦૨૬ સરકીટ સંમેલન કાર્યક્રમ—સરકીટ નિરીક્ષક સાથે
  • આ સવાલોના જવાબ મેળવો
    ૨૦૨૫-૨૦૨૬ સરકીટ સંમેલન કાર્યક્રમ—શાખા પ્રતિનિધિ સાથે
  • તમારી પ્રગતિ નોંધો
    વાંચવાની અને શીખવવાની કળા
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 નવેમ્બર પાન ૧૧
એક બહેન બારીની બહાર જોઈ રહ્યાં છે. તેમના ચહેરા પર ખુશી અને સંતોષ દેખાઈ આવે છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

વિચારોમાં પ્રમાણિક રહીએ

આપણે ફક્ત શબ્દોમાં અને કામોમાં જ નહિ, વિચારોમાં પણ પ્રમાણિક રહેવું જોઈએ. (ગી ૧૯:૧૪) એટલે બાઇબલમાં આપણને ઉત્તેજન આપવામાં આવ્યું છે કે આપણે સાચી, મહત્ત્વની, નેક, શુદ્ધ, પ્રેમાળ, માનપાત્ર, ભલી અને પ્રશંસાને લાયક હોય એવી વાતોનો વિચાર કરીએ. (ફિલિ ૪:૮) એ સાચું છે કે આપણે હંમેશાં ખોટા વિચારોને મનમાં આવતા અટકાવી શકતા નથી. પણ સંયમનો ગુણ આપણને ખોટો વિચાર કાઢી નાખવા અને સારી વાત પર વિચાર કરવા મદદ કરશે. જો વિચારોમાં પ્રમાણિક રહીશું, તો કામોમાં પણ પ્રમાણિક રહી શકીશું.—માર્ક ૭:૨૧-૨૩.

અહીં આપેલી કલમોની નીચે લખો કે આપણે કેવા વિચારથી દૂર રહેવું જોઈએ:

રોમ ૧૨:૩

લૂક ૧૨:૧૫

માથ ૫:૨૮

ફિલિ ૩:૧૩

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો