વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ માર્ચ પાન ૫
  • વિશ્વાસુ અયૂબે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિશ્વાસુ અયૂબે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • સરખી માહિતી
  • અયૂબે યહોવાહનું નામ મોટું મનાવ્યું
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • અયૂબના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • ‘યહોવામાં આશા રાખીએ’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • પ્રેમાળ શબ્દોથી બીજાઓને ઉત્તેજન આપો અને શ્રદ્ધામાં મજબૂત કરો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ માર્ચ પાન ૫

બાઇબલમાં રહેલો ખજાનો | અયૂબ ૬–૧૦

વિશ્વાસુ અયૂબે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું

અયૂબના ત્રણ મિત્રો

અયૂબનું સઘળું લૂંટાઈ ગયું, તેમના પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો અને તે મરણતોલ માંદા પડ્યા હતા. તેમ છતાં, તે વફાદાર રહ્યા. એટલે, તેમની વફાદારી તોડવા શેતાને તેમને નિરાશ કરવાનો પ્રયત્ન કર્યો. તેમના ત્રણ “મિત્રો” આવ્યા. પહેલા, તેઓએ હમદર્દી બતાવવાનો દેખાડો કર્યો. પછી, તેઓ દિલાસો આપતો એક પણ શબ્દ બોલ્યા વગર અયૂબ જોડે સાત દિવસ સુધી બેસી રહ્યા. પછીથી, તેઓએ જે કહ્યું એમાં અયૂબનો વાંક કાઢ્યો અને તેમના પર ખોટા આરોપ મૂક્યા.

સખત દબાણ હોવા છતાં અયૂબ યહોવાને વફાદાર રહ્યા

૬:૩; ૭:૧૬; ૯:૨૦-૨૨; ૧૦:૧, ૧૨

  • ભારે દુઃખ હોવાથી અયૂબને ખોટા વિચારો આવ્યા. તેમણે એવું માની લીધું કે, ઈશ્વરને તેમની વફાદારીની કંઈ પડી નથી

  • અયૂબ નિરાશામાં એટલા ડૂબી ગયા કે, દુઃખ આવવાના બીજાં કારણો તેમને દેખાયા નહિ

  • તકલીફો હોવા છતાં, તેમના પર આરોપ મૂકનારાઓને તે યહોવા માટેનો પોતાનો પ્રેમ જણાવે છે

અયૂબના શરીર પર ગુમડાં
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો