વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ માર્ચ પાન ૫
  • માર્ચ ૨૧-૨૭

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માર્ચ ૨૧-૨૭
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ માર્ચ પાન ૫

માર્ચ ૨૧-૨૭

અયૂબ ૬–૧૦

  • ગીત ૩૮ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “વિશ્વાસુ અયૂબે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું”: (૧૦ મિ.)

    • અયૂ ૬:૧-૩, ૯, ૧૦, ૨૬; ૭:૧૧, ૧૬—ગુસ્સામાં લોકો ગમેતેમ બોલે, પણ કદાચ દિલથી તેઓ એવું કહેવા માંગતા ન હોય (w૧૩ ૮/૧૫ ૧૯ ¶૭; w૧૩ ૫/૧૫ ૨૨ ¶૧૩)

    • અયૂ ૯:૨૦-૨૨—અયૂબે ખોટી રીતે વિચારી લીધું કે, ઈશ્વરને તેમની કંઈ પડી નથી. પછી, ભલે તે ઈશ્વરમાં શ્રદ્ધા રાખે કે નહિ (w૧૫ ૧૦/૧ ૧૦ ¶૨; w૮૬ ૫/૧ ૨૯ ¶૧૦-૧૨)

    • અયૂ ૧૦:૧૨—અયૂબની સખત સતાવણી થઈ તોપણ તે યહોવા વિશે સારું બોલ્યા (w૦૯ ૪/૧ ૧૫ ¶૧૮; w૦૯ ૪/૧ ૧૮ ¶૧૩)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • અયૂ ૬:૧૪—અયૂબે કઈ રીતે પ્રેમ બતાવવા પર ભાર મૂક્યો? (w૧૦ ૧૧/૧ ૩૨ ¶૨૦)

    • અયૂ ૭:૯, ૧૦; ૧૦:૨૧—અયૂબને ભાવિમાં સજીવન થવાની આશા હતી તોપણ, તેમણે કેમ એ કલમમાંના શબ્દો કહ્યા? (w૦૬ ૪/૧ ૪ ¶૧૧)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: અયૂ ૯:૧-૨૧ (૪ મિ. કે એનાથી ઓછું)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: ઈશ્વરનું રાજ્ય શું છે? (બીજી રજૂઆત)—દાનની ગોઠવણ વિશે જણાવો. (૨ મિ. કે એનાથી ઓછું)

  • ફરી મુલાકાત: ઈશ્વરનું રાજ્ય શું છે? (બીજી રજૂઆત)—મુલાકાત ચાલુ રાખવા પાયો નાખો. (૪ મિ. કે એનાથી ઓછું)

  • બાઇબલ અભ્યાસ: fg પાઠ ૨ ¶૬-૮ (૬ મિ. કે એનાથી ઓછું)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૩૭

  • દિલાસો આપતી વખતે સમજદારી બતાવીએ: (૧૫ મિ.) ચર્ચા. હાલમાં થયેલી રાજ્ય સેવા શાળામાં વડીલોએ જોયેલો વીડિયો બતાવો. સ્નેહીજનના મરણથી દુઃખી થયેલી વ્યક્તિને ઉત્તેજન આપવા બે ભાઈઓએ કેવો સુંદર દાખલો બેસાડ્યો, એ વિશે દરેકને પૂછો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: bm પાઠ ૨૨ (૩૦ મિ.)

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૩૨ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો