વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ ફેબ્રુઆરી પાન ૮
  • સ્મરણપ્રસંગમાં આવવા દરેકને આમંત્રણ આપો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સ્મરણપ્રસંગમાં આવવા દરેકને આમંત્રણ આપો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • રજૂઆત માટેનાં પગલાં
  • રજૂઆતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • આખી દુનિયામાં મેમોરિયલનું આમંત્રણ
    ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • સ્મરણપ્રસંગમાં હાજર રહેવા પૂરી મહેનત કરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • માર્ચ ૧૭થી સ્મરણપ્રસંગ આમંત્રણ પત્રિકા આપવાનું શરૂ કરીશું
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ ફેબ્રુઆરી પાન ૮

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સ્મરણપ્રસંગમાં આવવા દરેકને આમંત્રણ આપો

ચિત્ર
૨૦૧૬ માટે સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકા

સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકા આપવાની ઝુંબેશ ફેબ્રુઆરી ૨૭થી શરૂ થશે. તેથી, બને એટલા લોકોને આપણે આમંત્રણ આપીશું. કોઈ રસ બતાવે તો, એનો રસ વધારવા પૂરતું ધ્યાન આપીશું.

રજૂઆત માટેનાં પગલાં

તમે આમ કહી શકો

“એક મહત્ત્વના પ્રસંગ માટે અમે લોકોને આ આમંત્રણ આપીએ છીએ. દુનિયા ફરતે માર્ચ ૨૩ના રોજ લાખો લોકો ઈસુના મરણને યાદ કરવા ભેગા મળશે. તેમ જ, ઈસુના મરણથી આપણને શું ફાયદો થાય છે એ વિશે બાઇબલ આધારિત પ્રવચન ફ્રીમાં સાંભળશે. આ પ્રસંગ ક્યાં ઊજવાશે એના સમય અને જગ્યા પત્રિકામાં આપવામાં આવ્યા છે. તમે ચોક્કસ આવજો.”

જો વ્યક્તિ રસ બતાવે, તો . . .

  • ઈશ્વરનું રાજ્ય શું છે? પત્રિકા આપો

    ફરી મુલાકાત માટે પાયો નાખો.

  • સ્મરણપ્રસંગનો વીડિયો બતાવો

    ફરી મુલાકાત માટે પાયો નાખો.

ફરી મળો ત્યારે આમ કરી શકો . . .

  • બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો બતાવો

    પછી બાઇબલ અભ્યાસ માટેનું સાહિત્ય આપો.

  • પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તક આપો

    પાન ૨૦૬-૨૦૮નો ઉપયોગ કરીને સ્મરણપ્રસંગ વિશેની વધારે માહિતી જણાવો. પછી, પુસ્તક આપો.

  • ભગવાનનું સાંભળો પુસ્તિકા આપો

    પાન ૧૮-૧૯નો ઉપયોગ કરીને સમજાવો કે ઈસુ શા માટે મરણ પામ્યા. પછી, પુસ્તિકા આપો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો