વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 જાન્યુઆરી પાન ૩
  • હંમેશાં યાદ રાખીએ કે થોડો જ સમય બાકી છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • હંમેશાં યાદ રાખીએ કે થોડો જ સમય બાકી છે
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • યહોવાની ધીરજની એક હદ છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • યહોવાએ અશક્યને શક્ય બનાવ્યું
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • નમ્ર રહેવું કેમ જરૂરી છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • “લે તારો દીકરો!”
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 જાન્યુઆરી પાન ૩

બાઇબલમાં રહેલો ખજાનો

હંમેશાં યાદ રાખીએ કે થોડો જ સમય બાકી છે

વર્ષો સુધી યહોવાએ યહૂદાના લોકોને ચેતવણી આપી કે જો તેઓ દુષ્ટ કામો નહિ છોડે તો તે તેઓને ત્યજી દેશે (૨રા ૨૪:૨, ૩; w૦૧ ૨/૧૫ ૧૨ ¶૨)

ઈ.સ. પૂર્વે ૬૦૭માં યહોવાએ બાબેલોનીઓ દ્વારા યરૂશાલેમનો નાશ કર્યો (૨રા ૨૫:૮-૧૦; w૦૭ ૪/૧ ૧૧ ¶૧૦)

જે લોકોએ યહોવાની ચેતવણીને કાન ધરી, તેઓને તેમણે બચાવ્યા (૨રા ૨૫:૧૧)

એક ભાઈ લંચ બ્રેકમાં સાથે કામ કરતા ભાઈને ખુશખબર જણાવી રહ્યા છે.

આપણા સમયમાં પણ યહોવા વર્ષોથી લોકોને ચેતવણી આપી રહ્યા છે કે તે ‘અધર્મી માણસોને’ સજા કરશે.—૨પિ ૩:૭.

પોતાને પૂછો: ‘લોકો ઈશ્વરની ચેતવણી સાંભળી શકે એ માટે શું હું તેઓને મદદ કરું છું? શું હું દરેક તક ઝડપી લઉં છું?’—૨તિ ૪:૨.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો