વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૨૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • યરૂશાલેમની શાંતિ માટે પ્રાર્થના

        • યહોવાના મંદિરે જવાની ખુશી (૧)

        • હારબંધ મકાનોથી બંધાયેલું શહેર (૩)

ગીતશાસ્ત્ર ૧૨૨:૧

એને લગતી કલમો

  • +૨શ ૬:૧૫; ગી ૨૭:૪; ૪૨:૪; ૮૪:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    આપણી રાજ્ય સેવા,

    ૫/૨૦૦૨, પાન ૩

    સજાગ બના!,

    ૧/૮/૧૯૯૮, પાન ૩૧

ગીતશાસ્ત્ર ૧૨૨:૨

એને લગતી કલમો

  • +૨કા ૬:૬; ગી ૮૪:૭; ૧૦૦:૪

ગીતશાસ્ત્ર ૧૨૨:૩

એને લગતી કલમો

  • +૨શ ૫:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૧૪, પાન ૨૪

    ૯/૧/૨૦૦૬, પાન ૨૦

ગીતશાસ્ત્ર ૧૨૨:૪

ફૂટનોટ

  • *

    યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૧૭; પુન ૧૨:૫, ૬

ગીતશાસ્ત્ર ૧૨૨:૫

એને લગતી કલમો

  • +પુન ૧૭:૮, ૯; ૨કા ૧૯:૮
  • +૨શ ૭:૧૬; ૧રા ૧૦:૧૮; ૧કા ૨૯:૨૩

ગીતશાસ્ત્ર ૧૨૨:૬

એને લગતી કલમો

  • +ગી ૫૧:૧૮

ગીતશાસ્ત્ર ૧૨૨:૯

એને લગતી કલમો

  • +૧કા ૨૯:૩; ગી ૨૬:૮; ૬૯:૯

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૨૨:૧૨શ ૬:૧૫; ગી ૨૭:૪; ૪૨:૪; ૮૪:૧૦
ગીત. ૧૨૨:૨૨કા ૬:૬; ગી ૮૪:૭; ૧૦૦:૪
ગીત. ૧૨૨:૩૨શ ૫:૯
ગીત. ૧૨૨:૪નિર્ગ ૨૩:૧૭; પુન ૧૨:૫, ૬
ગીત. ૧૨૨:૫પુન ૧૭:૮, ૯; ૨કા ૧૯:૮
ગીત. ૧૨૨:૫૨શ ૭:૧૬; ૧રા ૧૦:૧૮; ૧કા ૨૯:૨૩
ગીત. ૧૨૨:૬ગી ૫૧:૧૮
ગીત. ૧૨૨:૯૧કા ૨૯:૩; ગી ૨૬:૮; ૬૯:૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૨૨:૧-૯

ગીતશાસ્ત્ર

ચઢવાનું ગીત. દાઉદનું ગીત.

૧૨૨ તેઓએ મને કહ્યું, “ચાલો, આપણે યહોવાના મંદિરે જઈએ,”

ત્યારે મને ઘણી ખુશી થઈ.+

 ૨ હે યરૂશાલેમ, હવે તો અમારાં પગલાં

તારા દરવાજામાં પડ્યાં છે.+

 ૩ યરૂશાલેમ એવું શહેર છે,

જે હારબંધ મકાનોથી બંધાયેલું છે.+

 ૪ ઇઝરાયેલને અપાયેલા નિયમ પ્રમાણે,

યહોવાના નામનો આભાર માનવા

ઇઝરાયેલનાં કુળો, હા, યાહનાં* કુળો

ઉપર ચઢીને એ શહેરમાં ગયાં છે.+

 ૫ ન્યાયનાં રાજ્યાસનો,+

દાઉદના ઘરનાં રાજ્યાસનો ત્યાં ગોઠવેલાં હતાં.+

 ૬ યરૂશાલેમની શાંતિ માટે પ્રાર્થના કરો.+

હે શહેર, તને ચાહનારાઓ સલામત રહેશે.

 ૭ તારી અડીખમ દીવાલોમાં કાયમ શાંતિ રહે,

તારા મજબૂત મહેલોમાં સલામતી રહે.

 ૮ મારા ભાઈઓ અને સાથીદારોને લીધે હું કહીશ:

“તારામાં શાંતિ ફેલાયેલી રહે.”

 ૯ આપણા ઈશ્વર યહોવાના મંદિરને લીધે+

હું તારા ભલા માટે પ્રાર્થના કરીશ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો