વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૨૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • હુમલો થયો પણ હાર ન થઈ

        • સિયોનને ધિક્કારનારા લજવાશે (૫)

ગીતશાસ્ત્ર ૧૨૯:૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૫:૬, ૯

ગીતશાસ્ત્ર ૧૨૯:૨

એને લગતી કલમો

  • +યવિ ૧:૩
  • +ગી ૧૧૮:૧૩; ૧૨૫:૩

ગીતશાસ્ત્ર ૧૨૯:૩

એને લગતી કલમો

  • +ગી ૬૬:૧૨; યશા ૫૧:૨૩

ગીતશાસ્ત્ર ૧૨૯:૪

એને લગતી કલમો

  • +એઝ ૯:૧૫; નહે ૯:૩૩
  • +ગી ૧૨૪:૭

ગીતશાસ્ત્ર ૧૨૯:૫

એને લગતી કલમો

  • +નહે ૪:૪; ૬:૧૫, ૧૬; એસ્તે ૬:૧૩; ૯:૫; ગી ૧૩૭:૭; ઝખા ૧૨:૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૨૯:૧નિર્ગ ૫:૬, ૯
ગીત. ૧૨૯:૨યવિ ૧:૩
ગીત. ૧૨૯:૨ગી ૧૧૮:૧૩; ૧૨૫:૩
ગીત. ૧૨૯:૩ગી ૬૬:૧૨; યશા ૫૧:૨૩
ગીત. ૧૨૯:૪એઝ ૯:૧૫; નહે ૯:૩૩
ગીત. ૧૨૯:૪ગી ૧૨૪:૭
ગીત. ૧૨૯:૫નહે ૪:૪; ૬:૧૫, ૧૬; એસ્તે ૬:૧૩; ૯:૫; ગી ૧૩૭:૭; ઝખા ૧૨:૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૨૯:૧-૮

ગીતશાસ્ત્ર

ચઢવાનું ગીત.

૧૨૯ “તેઓએ મારા બાળપણથી મારા પર સતત હુમલો કર્યો છે.”+

હવે ઇઝરાયેલ કહે,

 ૨ “તેઓએ મારા બાળપણથી મારા પર સતત હુમલો કર્યો છે.+

પણ તેઓએ મને હરાવ્યો નથી.+

 ૩ ખેડૂતોએ મારી પીઠ પર હળ ચલાવ્યું છે.+

તેઓએ લાંબા લાંબા ચાસ પાડ્યા છે.”

 ૪ પણ યહોવા ન્યાયી છે.+

દુષ્ટોએ બાંધેલાં દોરડાં તેમણે કાપી નાખ્યાં છે.+

 ૫ જેઓ સિયોનને ધિક્કારે છે,

તેઓ લજવાશે અને શરમાઈને પાછા હટશે.+

 ૬ તેઓ ધાબા પર ઊગતાં ઘાસ જેવા થશે,

જે ઉખાડવામાં આવતાં પહેલાં જ સુકાઈ જાય છે.

 ૭ એનાથી ન તો કાપણી કરનારની મુઠ્ઠી ભરાય છે,

ન પૂળીઓ બાંધનારનો હાથ.

 ૮ તેઓની પાસેથી જનારા એવું નહિ કહે,

“તારા પર યહોવાનો આશીર્વાદ રહો.

અમે યહોવાના નામે તને આશીર્વાદ આપીએ છીએ.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો