વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૭૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • સિયોનના દુશ્મનો પર ઈશ્વરનો વિજય

        • ઈશ્વર નમ્ર જનોને બચાવે છે (૯)

        • દુશ્મનોનું ઘમંડ તોડી પાડવામાં આવશે (૧૨)

ગીતશાસ્ત્ર ૭૬:મથાળું

એને લગતી કલમો

  • +૨કા ૩૫:૧૫

ગીતશાસ્ત્ર ૭૬:૧

એને લગતી કલમો

  • +ગી ૪૮:૧, ૩
  • +૨કા ૨:૫

ગીતશાસ્ત્ર ૭૬:૨

એને લગતી કલમો

  • +ઉત ૧૪:૧૮
  • +ગી ૭૪:૨; ૧૩૨:૧૩; ૧૩૫:૨૧

ગીતશાસ્ત્ર ૭૬:૩

એને લગતી કલમો

  • +૨કા ૩૨:૨૧; ગી ૪૬:૯

ગીતશાસ્ત્ર ૭૬:૪

ફૂટનોટ

  • *

    અથવા, “તમે પ્રકાશથી ઘેરાયેલા છો.”

ગીતશાસ્ત્ર ૭૬:૫

એને લગતી કલમો

  • +લૂક ૧:૫૧
  • +યશા ૩૧:૮; ૩૭:૩૬

ગીતશાસ્ત્ર ૭૬:૬

એને લગતી કલમો

  • +નાહૂ ૨:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૬, પાન ૨૮

ગીતશાસ્ત્ર ૭૬:૭

ફૂટનોટ

  • *

    અથવા, “ભય અને માન જગાડે એવા.”

એને લગતી કલમો

  • +ગી ૮૯:૭
  • +યર્મિ ૧૦:૧૦; નાહૂ ૧:૬

ગીતશાસ્ત્ર ૭૬:૮

એને લગતી કલમો

  • +૧રા ૮:૪૯
  • +૨કા ૨૦:૨૯; ગી ૨:૪, ૫

ગીતશાસ્ત્ર ૭૬:૯

એને લગતી કલમો

  • +ગી ૧૪૭:૬; ની ૩:૩૪; સફા ૨:૩

ગીતશાસ્ત્ર ૭૬:૧૦

એને લગતી કલમો

  • +ની ૧૬:૪; દા ૩:૧૯, ૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૧૦/૨૦૧૬, પાન ૧૬

    ૮/૧/૨૦૦૬, પાન ૪

ગીતશાસ્ત્ર ૭૬:૧૧

એને લગતી કલમો

  • +ગણ ૩૦:૨
  • +૨કા ૩૨:૨૩; ગી ૮૯:૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૭૬:મથાળું૨કા ૩૫:૧૫
ગીત. ૭૬:૧ગી ૪૮:૧, ૩
ગીત. ૭૬:૧૨કા ૨:૫
ગીત. ૭૬:૨ઉત ૧૪:૧૮
ગીત. ૭૬:૨ગી ૭૪:૨; ૧૩૨:૧૩; ૧૩૫:૨૧
ગીત. ૭૬:૩૨કા ૩૨:૨૧; ગી ૪૬:૯
ગીત. ૭૬:૫લૂક ૧:૫૧
ગીત. ૭૬:૫યશા ૩૧:૮; ૩૭:૩૬
ગીત. ૭૬:૬નાહૂ ૨:૧૩
ગીત. ૭૬:૭ગી ૮૯:૭
ગીત. ૭૬:૭યર્મિ ૧૦:૧૦; નાહૂ ૧:૬
ગીત. ૭૬:૮૧રા ૮:૪૯
ગીત. ૭૬:૮૨કા ૨૦:૨૯; ગી ૨:૪, ૫
ગીત. ૭૬:૯ગી ૧૪૭:૬; ની ૩:૩૪; સફા ૨:૩
ગીત. ૭૬:૧૦ની ૧૬:૪; દા ૩:૧૯, ૨૮
ગીત. ૭૬:૧૧ગણ ૩૦:૨
ગીત. ૭૬:૧૧૨કા ૩૨:૨૩; ગી ૮૯:૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૭૬:૧-૧૨

ગીતશાસ્ત્ર

સંગીત સંચાલક માટે સૂચન: તારવાળાં વાજિંત્રો સાથે ગાવું. આસાફનું ગીત.+

૭૬ યહૂદા પરમેશ્વરને જાણે છે+

અને ઇઝરાયેલમાં તેમનું નામ મહાન છે.+

 ૨ તેમનો મંડપ શાલેમમાં છે,+

તેમનું રહેઠાણ સિયોનમાં છે.+

 ૩ તેમણે ત્યાં સળગતાં બાણો તોડી નાખ્યાં છે,

ઢાલ, તલવાર અને યુદ્ધનાં હથિયારો પણ ભાંગી નાખ્યાં છે.+ (સેલાહ)

 ૪ હે ઈશ્વર, તમે તેજથી ઝળહળો છો,*

તમારો મહિમા એવા પર્વતોથી પણ મોટો છે, જ્યાં જંગલી જાનવરો વસે છે.

 ૫ શૂરવીરો લૂંટાઈ ગયા છે.+

તેઓ મોતની નીંદરમાં સરી ગયા છે.

બધા યોદ્ધાઓ લાચાર થઈ ગયા છે.+

 ૬ હે યાકૂબના ઈશ્વર, તમારી ધમકીથી

સારથિ અને ઘોડા મરણની ઊંઘમાં સરી ગયા છે.+

 ૭ તમે એકલા જ અદ્‍ભુત* છો.+

તમારા ધગધગતા ક્રોધ સામે કોણ ટકી શકે?+

 ૮ જ્યારે તમે સ્વર્ગમાંથી ન્યાયચુકાદો ફરમાવ્યો,+

ત્યારે પૃથ્વી ભયભીત બનીને શાંત રહી,+

 ૯ કેમ કે ઈશ્વર ન્યાયચુકાદો આપવા ઊભા થયા,

પૃથ્વીના બધા નમ્ર જનોને બચાવવા ઊભા થયા.+ (સેલાહ)

૧૦ માણસનો ક્રોધ તમારા જયજયકારનું કારણ બનશે.+

તેઓના ગુસ્સાના છેલ્લા તણખાથી પણ તમે પોતાનો મહિમા વધારશો.

૧૧ તમારા ઈશ્વર યહોવા આગળ માનતા માનો અને પૂરી કરો.+

ઈશ્વરની આસપાસના સર્વ લોકો, તેમનો ડર રાખો અને ભેટ-સોગાદો લાવો.+

૧૨ તે આગેવાનોનું ઘમંડ તોડી પાડશે.

પૃથ્વીના રાજાઓમાં તે ભય ફેલાવશે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો