વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૧/૧૦ પાન ૧
  • નવેમ્બર ૮નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવેમ્બર ૮નું અઠવાડિયું
  • ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • મથાળાં
  • નવેમ્બર ૮નું અઠવાડિયું
૨૦૧૦ આપણી રાજ્ય સેવા
km ૧૧/૧૦ પાન ૧

નવેમ્બર ૮નું અઠવાડિયું

ગીત ૨૨ (185)

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

કૌટુંબિક સુખ પાન ૧૬૬થી ૧૬૯ ગૌણ મથાળા સુધી

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ૧ કાળવૃત્તાંત ૨૧-૨૫

નં.૧: ૧ કાળવૃત્તાંત ૨૨:૧૧-૧૯

નં.૨: સત્ય માટે આપણે પ્રેમ કેવી રીતે વિકસાવી શકીએ?

નં.૩: ખરું વલણ જાળવવું (fy પાન ૧૭૭-૧૭૯ ફકરા ૧૧-૧૪)

□ સેવા સભા:

ગીત ૭ (46)

૫ મિ: જાહેરાતો.

૧૫ મિ: ગ્રૂપમાં પ્રચારમાં જવાથી મળતા આશીર્વાદો. જુલાઈ ૨૦૦૩ની આપણી રાજ્ય સેવાના પાન એક પરથી ભાઈ-બહેનો સાથે ચર્ચા. સર્વિસ ઓવરસિયરને પૂછો કે પ્રચાર ક્યાં હશે અને પ્રચાર માટેની સભા ક્યાં હશે. ભાઈ-બહેનોને પૂછો કે આવી ગોઠવણ કરવાથી કેવા લાભ થયા છે. અલગ-અલગ પ્રકાશકો સાથે કામ કરવાથી કેવો ફાયદો થયો છે.

૧૫ મિ: “ખેતરો કાપણીને માટે તૈયાર છે.” સવાલ-જવાબથી ચર્ચા.

ગીત ૮ (51)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો