વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૨/૧૧ પાન ૧
  • ફેબ્રુઆરી ૧૪નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફેબ્રુઆરી ૧૪નું અઠવાડિયું
  • ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
  • મથાળાં
  • ફેબ્રુઆરી ૧૪નું અઠવાડિયું
૨૦૧૧ આપણી રાજ્ય સેવા
km ૨/૧૧ પાન ૧

ફેબ્રુઆરી ૧૪નું અઠવાડિયું

ગીત ૧ (13) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

સૌથી મહાન માણસ: પ્રકરણ ૧૧, ૧૨ (૨૫ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: નહેમ્યાહ ૯-૧૧ (૧૦ મિ.)

નં. ૧: નહેમ્યાહ ૧૧:૧-૧૪ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: શુદ્ધ મનના લોકો કેમ સુખી છે?—w૦૯ ૨/૧ પાન ૧૯ ફકરા ૧૬, ૧૭ (૫ મિ.)

નં. ૩: ઈશ્વરની કૃપા કઈ કઈ રીતે દેખાઈ આવે છે?—૧ પીત. ૪:૧૦ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૧૯ (143)

૫ મિ: જાહેરાતો.

૧૨ મિ: અજાણ્યા સાથે કેવી રીતે વાત કરવી. મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૬૨-૬૪ની માહિતીને આધારે ચર્ચા. એવા પ્રકાશકનું ઇન્ટર્વ્યૂં લો જે ઘરે-ઘરે કે બીજી કોઈ પણ જગ્યાએ લોકો સાથે સારી રીતે વાત શરૂ કરી શકતો હોય.

૧૮ મિ: “મેમોરિયલ સમયગાળામાં વધારે પ્રચાર કરવાની સુંદર તક.” સર્વિસ ઑવરસીયર સવાલ-જવાબથી ચર્ચા કરશે. લેખની ચર્ચા કર્યા પછી મંડળને જણાવો કે માર્ચથી મે મહિના માટે પ્રચારની કેવી ગોઠવણ કરવામાં આવી છે. ભાઈ-બહેનોના સંજોગો ધ્યાનમાં રાખીને અમુક એવા શેડ્યુલ બતાવો કે તેઓ મહિનામાં કેવી રીતે ૫૦ કલાક પૂરા કરી શકે. એવા બે-ત્રણ પ્રકાશકોનું ઇન્ટર્વ્યૂં લો જેઓનું જીવન વ્યસ્ત હોય કે શરીર સાથ ન આપતું હોય, તોપણ ગયા વર્ષે મેમોરિયલ સમયગાળામાં ઑગ્ઝિલરી પાયોનિયરીંગ કર્યું હતું.

ગીત ૧૨ (93) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો