ફેબ્રુઆરી ૨૫નું અઠવાડિયું
ગીત ૨૪ (200) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૧૧, ફકરા ૨૦-૨૨, પાન ૧૪૯ બૉક્સ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: માર્ક ૫-૮ (૧૦ મિ.)
દેવશાહી સેવા શાળા સમીક્ષા (૨૦ મિ.)
□ સેવા સભા:
ગીત ૨૯ (222)
૫ મિ: “થોડુંક વધારે કરી શકીએ?” ચર્ચા.
૧૦ મિ: દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૧૩ પુસ્તિકામાંથી લાભ મેળવો. ચર્ચા. પાન ૩-૪ ઉપરના વાર્ષિક વચનની અને પાન પાંચ ઉપરનો વિષય “આ પુસ્તિકા કેવી રીતે વાપરશો”ની ટુંકમાં ચર્ચા કરો. ભાઈ-બહેનોને પૂછો કે તેઓએ દૈનિક વચન વાંચવાનો કયો સમય નક્કી કર્યો છે. એનાથી તેઓને કેવા લાભ થયા છે? છેવટે બધાને દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં ઉતેજન આપો.
૧૫ મિ: “ઍપાર્ટમેન્ટમાં પણ ‘સુવાર્તાની સાક્ષી’ આપીએ.” સવાલ-જવાબથી વડીલ ૧-૧૧ ફકરા હાથ ધરશે. તમારા વિસ્તારમાં લાગુ પડે એ રીતે ચર્ચા કરો.
ગીત ૧૮ (130) અને પ્રાર્થના