મૅગેઝિન આપતા આમ કહી શકીએ
સજાગ બનો!ઑક્ટોબર-ડિસેમ્બર
“આજે થઈ રહેલા અન્યાય વિશે અમે પડોશીઓ સાથે વાત કરીએ છીએ. ઘણા લોકો વિરોધ કરીને અન્યાય સામે લડે છે. શું તમને લાગે છે કે જેઓ વિરોધ કરે છે તેઓ કોઈ સુધારો લાવશે? [જવાબ આપવા દો.] તમને શાસ્ત્રમાંથી બતાવું કે ઈશ્વર કઈ રીતે આ પૃથ્વી પર કાયમી ફેરફાર લાવશે? [જો ઘરમાલિક રસ બતાવે તો માથ્થી ૬:૯, ૧૦ વાંચો.] આ મૅગેઝિન જણાવે છે કે ‘વિરોધ શું મુશ્કેલીઓનો અંત લાવશે?’”