મૅગેઝિન આપતા આમ કહી શકીએ
સજાગ બનો! ઑક્ટોબર-ડિસેમ્બર
“આજે બધાના જીવનમાં કોઈને કોઈ દુઃખ-તકલીફ હોય છે. જેમ કે, કુદરતી આફતો, મોટી બીમારી કે કુટુંબીજનનું મરણ. એવા સમયે કઈ રીતે એનો સામનો કરી શકાય, તમને શું લાગે છે? [જવાબ આપવા દો.] આવા દુઃખદ સમયમાં ઘણા લોકોને જેનાથી મદદ મળી છે એ શું હું તમને બતાવી શકું? [ઘરમાલિક રસ બતાવે તો રોમનો ૧૫:૪ વાંચો.] આ મૅગેઝિન બતાવે છે કે એવા દુઃખદ સમયનો સામનો કઈ રીતે કરી શકાય.”