જાન્યુઆરી ૧૩-૧૯
ઉત્પત્તિ ૩-૫
ગીત ૧૦ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“પ્રથમ જૂઠાણાનાં ખરાબ પરિણામો”: (૧૦ મિ.)
ઉત ૩:૧-૫—શેતાને ઈશ્વર પર આરોપ લગાવ્યો (w૧૭.૦૨ ૫ ¶૯)
ઉત ૩:૬—આદમ અને હવાએ ઈશ્વરની આજ્ઞા તોડી (w૦૦ ૧૧/૧૫ ¶૨૬)
ઉત ૩:૧૫-૧૯—બળવો કરનારાઓને ઈશ્વરે સજા કરી (w૧૨ ૧૦/૧ ૪ ¶૨; w૦૪ ૧/૧ ૨૯ ¶૨; it-૨-E ૧૮૬)
કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)
ઉત ૪:૨૩, ૨૪—લામેખે શા માટે આ કવિતા લખી? (it-૨-E ૧૯૨ ¶૫)
ઉત ૪:૨૬—શાના પરથી કહી શકાય કે અનોશના સમયમાં લોકો “યહોવાને નામે પ્રાર્થના કરવા લાગ્યા” હશે? (it-૧-E ૩૩૮ ¶૨)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ઉત ૪:૧૭–૫:૮ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) ચર્ચા. વીડિયો બતાવો અને આ સવાલો પૂછો: આ રજૂઆતમાં તમને શું ગમ્યું? પ્રકાશકોએ ફરી મુલાકાતની ગોઠવણ કરી પાયો નાખ્યો એમાંથી આપણે શું શીખી શકીએ?
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧)
પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે કઈ રીતે જવાબ આપવો એ બતાવો. (th અભ્યાસ ૩)
પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી ઘરમાલિકના સવાલના જવાબ માટે હાલનું કોઈ મૅગેઝિન આપો. (th અભ્યાસ ૨)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“પત્રિકા આપીને વાતચીત શરૂ કરીએ”: (૧૫ મિ.) ચર્ચા. પત્રિકા આપીને કઈ રીતે વાતચીત શરૂ કરી શકાય એ વિશે વીડિયો બતાવો અને ચર્ચા કરો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૮૬ ¶૧-૭
છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)
ગીત ૩૫ અને પ્રાર્થના