જાન્યુઆરી ૧૨-૧૮
યશાયા ૨૧-૨૩
ગીત ૨૧ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. શેબ્ના સાથે જે બન્યું એમાંથી શીખીએ
(૧૦ મિ.)
વધારે જવાબદારીઓ મળે ત્યારે નમ્ર રહીએ (યશા ૨૨:૧૫-૧૯; w૧૮.૦૩ ૨૪-૨૫ ¶૭-૯)
કોઈ જવાબદારી લઈ લેવામાં આવે ત્યારે પણ યહોવાની સેવામાં બનતું બધું કરીએ (યશા ૩૬:૩; w૧૮.૦૩ ૨૫ ¶૧૦)
જો તમે માતા-પિતા કે વડીલ હો અને તમારે બાઇબલમાંથી શિસ્ત આપવાની થાય, તો યહોવાના દાખલાને અનુસરો. તેમણે શેબ્નાને જે રીતે સુધાર્યો, એ પ્રમાણે કરો (w૧૮.૦૩ ૨૬ ¶૧૧)
પ્રેમાળ શિસ્તથી યહોવા એક રીતે આપણને ઘડે છે
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
યશા ૨૧:૧—બાઇબલમાં કેમ બાબેલોનને ‘સમુદ્રનો વેરાન પ્રદેશ’ કહેવામાં આવ્યું છે? (w૦૬ ૧૨/૧ ૧૫ ¶૨)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) યશા ૨૩:૧-૧૪ (th અભ્યાસ ૫)
૪. વાત શરૂ કરો
(૧ મિ.) તક મળે ત્યારે પ્રચાર. બાઇબલ વિશે કંઈ પણ જણાવ્યા વગર વાત વાતમાં વ્યક્તિને જણાવો કે તમે યહોવાના સાક્ષી છો. (lmd પાઠ ૨ મુદ્દો ૪)
૫.વાત શરૂ કરો
(૩ મિ.) ઘર ઘરનો પ્રચાર. પ્રેમથી શીખવીએ મોટી પુસ્તિકાના વધારે માહિતી ક ભાગમાંથી કોઈ મુદ્દા વિશે વાત કરો. (lmd પાઠ ૧ મુદ્દો ૩)
૬. ફરી મળવા જાઓ
(૨ મિ.) ઘર ઘરનો પ્રચાર. વ્યક્તિ પાસે સમય નથી. (lmd પાઠ ૭ મુદ્દો ૪)
૭. ટૉક
(૫ મિ.) ijwyp લેખ ૭૧—વિષય: મારે કોના જેવું બનવું જોઈએ? (th અભ્યાસ ૯)
સારી વ્યક્તિ પાસેથી શીખશો તો તમે તમારા ધ્યેયો જલદી પૂરા કરી શકશો!
ગીત ૧૮
૮. મંડળની જરૂરિયાતો
(૧૫ મિ.)
૯. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) lfb પાઠ ૫૨-૫૩