શુક્રવાર
“પ્રભુમાં હંમેશાં આનંદ કરો. ફરી હું કહીશ, આનંદ કરો!”—ફિલિપીઓ ૪:૪
સવારે
૯:૨૦ સંગીતનો ખાસ વીડિયો
૯:૩૦ ગીત નં. ૨૮ અને પ્રાર્થના
૯:૪૦ ચૅરમૅનનું પ્રવચન: યહોવા કેમ “આનંદી ઈશ્વર” છે? (૧ તિમોથી ૧:૧૧)
૧૦:૧૫ પરિસંવાદ: આપણને શાનાથી આનંદ મળી શકે?
• સાદું જીવન જીવવાથી (સભાશિક્ષક ૫:૧૨)
• શુદ્ધ અંત:કરણથી (ગીતશાસ્ત્ર ૧૯:૮)
• સંતોષ મળે એવા કામથી (સભાશિક્ષક ૪:૬; ૧ કોરીંથીઓ ૧૫:૫૮)
• સાચા મિત્રોથી (નીતિવચનો ૧૮:૨૪; ૧૯:૪, ૬, ૭)
૧૧:૦૫ ગીત નં. ૬ અને જાહેરાતો
૧૧:૧૫ ઑડિયો ડ્રામા: યહોવાએ તેઓનાં દિલ આનંદથી ભરી દીધાં (એઝરા ૧:૧–૬:૨૨; હાગ્ગાય ૧:૨-૧૧; ૨:૩-૯; ઝખાર્યા ૧:૧૨-૧૬; ૨:૭-૯; ૩:૧, ૨; ૪:૬, ૭)
૧૧:૪૫ યહોવાએ કરેલા ઉદ્ધારનાં કામોમાં આનંદ કરો (ગીતશાસ્ત્ર ૯:૧૪; ૩૪:૧૯; ૬૭:૧, ૨; યશાયા ૧૨:૨)
૧૨:૧૫ ગીત નં. ૩૩ અને રીસેસ
બપોર બાદ
૧:૩૦ સંગીતનો ખાસ વીડિયો
૧:૪૦ ગીત નં. ૩૬
૧:૪૫ પરિસંવાદ: તમારા કુટુંબમાં આનંદ જાળવી રાખો
• પતિઓ, તમારી પત્ની સાથે આનંદ કરો (નીતિવચનો ૫:૧૮, ૧૯; ૧ પીતર ૩:૭)
• પત્નીઓ, તમારા પતિ સાથે આનંદ કરો (નીતિવચનો ૧૪:૧)
• માતાપિતાઓ, તમારા બાળકો સાથે આનંદ કરો (નીતિવચનો ૨૩:૨૪, ૨૫)
• બાળકો, તમારા મમ્મી-પપ્પા સાથે આનંદ કરો (નીતિવચનો ૨૩:૨૨)
૨:૫૦ ગીત નં. ૧૧ અને જાહેરાતો
૩:૦૦ પરિસંવાદ: સૃષ્ટિ સાબિતી આપે છે કે યહોવા આપણને ખુશ જોવા માંગે છે
• રંગબેરંગી ફૂલો (ગીતશાસ્ત્ર ૧૧૧:૨; માથ્થી ૬:૨૮-૩૦)
• સ્વાદિષ્ટ ખોરાક (સભાશિક્ષક ૩:૧૨, ૧૩; માથ્થી ૪:૪)
• સુંદર રંગો (ગીતશાસ્ત્ર ૯૪:૯)
• આપણા શરીરની રચના (પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૮; એફેસીઓ ૪:૧૬)
• મધુર અવાજો (નીતિવચનો ૨૦:૧૨; યશાયા ૩૦:૨૧)
• અદ્ભુત પ્રાણીઓ (ઉત્પત્તિ ૧:૨૬)
૪:૦૦ “શાંતિ ફેલાવનારાઓ ખુશ રહે છે“—શા માટે? (નીતિવચનો ૧૨:૨૦; યાકૂબ ૩:૧૩-૧૮; ૧ પીતર ૩:૧૦, ૧૧)
૪:૨૦ યહોવા સાથે દોસ્તી કરો, સાચો આનંદ મેળવો! (યાકૂબ ૪:૮, ૯; હબાક્કૂક ૩:૧૭, ૧૮)
૪:૫૫ ગીત નં. ૨૭ અને પ્રાર્થના