‘ખુશખબર વિશે શરમ લાગતી નથી’
સવારે
૯:૪૦ સંગીત
૯:૫૦ ગીત નં. ૬૭ અને પ્રાર્થના
૧૦:૦૦ આપણને કેમ ‘ખુશખબર વિશે શરમ લાગતી નથી’?
૧૦:૧૫ ખુશખબર જણાવવામાં પાછી પાની ન કરીએ
૧૦:૩૦ ‘એવા પ્રચારક બનીએ જેણે કોઈ કામને લીધે શરમાવું ન પડે’
૧૦:૫૫ ગીત નં. ૭૩ અને જાહેરાતો
૧૧:૦૫ હિંમત, પ્રેમ અને સમજદારી બતાવીએ
૧૧:૩૫ બાપ્તિસ્મા: ‘ખુશખબરને આધીન રહેવાનું’ ચાલુ રાખીએ
૧૨:૦૫ ગીત નં. ૭૫
બપોરે
૧:૨૦ સંગીત
૧:૩૦ ગીત નં. ૭૭
૧:૩૫ અનુભવો
૧:૪૫ ચોકીબુરજ સારાંશ
૨:૧૫ પરિસંવાદ: કયા કારણોથી શરમાઈએ નહિ . . .
• ઈશ્વરનાં ધોરણો
• ઈશ્વરનું રાજ્ય
• આગેવાની લેનાર ભાઈઓ
૩:૦૦ ગીત નં. ૪૦ અને જાહેરાતો
૩:૧૦ ‘યહોવાને લીધે ગર્વ કરીએ’
૩:૫૫ ગીત નં. ૭ અને પ્રાર્થના