મૅગેઝિન આપતા આમ કહી શકીએ
સજાગ બનો! એપ્રિલ-જૂન
“શું તમે મારી સાથે સહમત છો કે આજે કુટુંબની સંભાળ રાખવી સહેલું નથી? [જવાબ આપવા દો.] ઘણા માબાપોને બાઇબલમાંથી સારી સલાહ મળી છે. શું હું તમને એ વિશે શાસ્ત્રમાંથી થોડું બતાવું? [જો ઘરમાલિક સહમત થાય તો ચર્ચા આગળ વધારો.] દાખલા તરીકે, આ કલમે બાળકોને શાબાશી આપવાની તક શોધવા અને તેઓનો આત્મવિશ્વાસ વધારવા પિતાઓને મદદ કરી છે. [કોલોસી ૩:૨૧ વાંચો.] આ લેખ પિતાઓને મદદ કરવા પાંચ સાદા સિદ્ધાંતો વિશે જણાવે છે.”