વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૮/૧૪ પાન ૧
  • વેબ સાઇટ પત્રિકાનો ઉપયોગ કરીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વેબ સાઇટ પત્રિકાનો ઉપયોગ કરીએ
  • ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • સાચો માર્ગ પત્રિકા દરેક પ્રસંગે વાપરો
    ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • તમે આમ કહી શકો
    ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ
    ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
  • આપણી વેબસાઇટ દ્વારા બીજી ભાષાના લોકોને મદદ કરો
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
વધુ જુઓ
૨૦૧૪ આપણી રાજ્ય સેવા
km ૮/૧૪ પાન ૧

વેબ સાઇટ પત્રિકાનો ઉપયોગ કરીએ

આ પત્રિકાનો વિષય છે: જીવનના મહત્ત્વના સવાલોના જવાબ ક્યાંથી મળી શકે? પત્રિકાના છેલ્લાં પાન પર ત્રણ સવાલો આપવામાં આવ્યા છે. વ્યક્તિને સમજી-વિચારીને પૂછો કે તેને કયા સવાલ વિશે જાણવાનું ગમશે. જો તમને લાગે કે તેને એ સવાલોના જવાબ જાણવામાં રસ છે, તો વેબ સાઇટ પર અહીંયા જાઓ: સાહિત્ય > પુસ્તકો અને પુસ્તિકાઓ > પવિત્ર બાઇબલ શું શીખવે છે? તેને ત્યાં આ સવાલોના પણ જવાબ મળશે: ઈશ્વરનું રાજ્ય શું છે? અને ભાવિમાં એ કેવા ફેરફારો કરશે?

ઈશ્વરના રાજમાં મળનાર સુંદર ભાવિ વિશે બાઇબલમાં જણાવ્યું છે. એ વિશે લોકોને શીખવવા આ પત્રિકા હંમેશાં તમારી સાથે રાખો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો