વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૫૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • દુનિયાનો ન્યાય કરનાર ઈશ્વર છે

        • દુષ્ટોને સજા કરવાની પ્રાર્થના (૬-૮)

ગીતશાસ્ત્ર ૫૮:મથાળું

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

ગીતશાસ્ત્ર ૫૮:૧

એને લગતી કલમો

  • +૨કા ૧૯:૬
  • +ગી ૮૨:૨

ગીતશાસ્ત્ર ૫૮:૨

એને લગતી કલમો

  • +સભા ૩:૧૬; મીખ ૩:૯
  • +સભા ૫:૮; યશા ૧૦:૧, ૨

ગીતશાસ્ત્ર ૫૮:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૮

ગીતશાસ્ત્ર ૫૮:૪

એને લગતી કલમો

  • +ગી ૧૪૦:૩; યાકૂ ૩:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૮

    ૧૧/૧/૧૯૮૬, પાન ૨૬

    સજાગ બના!,

    ૧૧/૮/૧૯૯૩, પાન ૧૯

ગીતશાસ્ત્ર ૫૮:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૮

    સજાગ બના!,

    ૧૧/૮/૧૯૯૩, પાન ૧૯

ગીતશાસ્ત્ર ૫૮:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૮

ગીતશાસ્ત્ર ૫૮:૯

એને લગતી કલમો

  • +ની ૧૦:૨૫; યર્મિ ૨૩:૧૯

ગીતશાસ્ત્ર ૫૮:૧૦

એને લગતી કલમો

  • +ગી ૫૨:૫, ૬; ૬૪:૧૦; હઝ ૨૫:૧૭; પ્રક ૧૮:૨૦
  • +ની ૨૧:૧૮

ગીતશાસ્ત્ર ૫૮:૧૧

એને લગતી કલમો

  • +યશા ૩:૧૦
  • +ગી ૯:૧૬; ૯૮:૯

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૫૮:૧૨કા ૧૯:૬
ગીત. ૫૮:૧ગી ૮૨:૨
ગીત. ૫૮:૨સભા ૩:૧૬; મીખ ૩:૯
ગીત. ૫૮:૨સભા ૫:૮; યશા ૧૦:૧, ૨
ગીત. ૫૮:૪ગી ૧૪૦:૩; યાકૂ ૩:૮
ગીત. ૫૮:૯ની ૧૦:૨૫; યર્મિ ૨૩:૧૯
ગીત. ૫૮:૧૦ગી ૫૨:૫, ૬; ૬૪:૧૦; હઝ ૨૫:૧૭; પ્રક ૧૮:૨૦
ગીત. ૫૮:૧૦ની ૨૧:૧૮
ગીત. ૫૮:૧૧યશા ૩:૧૦
ગીત. ૫૮:૧૧ગી ૯:૧૬; ૯૮:૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૫૮:૧-૧૧

ગીતશાસ્ત્ર

સંગીત સંચાલક માટે સૂચન: “મારો નાશ ન થવા દો” ગીતના સૂર પ્રમાણે ગાવું. દાઉદનું ગીત. મિખ્તામ.*

૫૮ હે માણસો, તમે ચૂપ રહીને સચ્ચાઈ વિશે કઈ રીતે બોલી શકો?+

શું તમે અદ્દલ ઇન્સાફ કરી શકો?+

 ૨ ના, તમારા મનમાં તો બૂરાઈના વિચારો જ રમે છે.+

તમારા હાથ લોકો પર અત્યાચાર કરે છે.+

 ૩ દુષ્ટ માણસ તો જન્મથી જ ખોટા માર્ગે જાય છે.

તેઓ વંઠી ગયા છે અને જન્મે ત્યારથી જ જૂઠું બોલે છે.

 ૪ તેઓની વાણી સાપના ઝેર જેવી છે.+

તેઓ નાગની જેમ બહેરા બની જાય છે અને કંઈ સાંભળતા નથી.

 ૫ ભલે મદારી ગમે એટલી ચાલાકીથી મંત્રો ફૂંકે,

નાગ તેનો અવાજ સાંભળતો નથી.

 ૬ હે ઈશ્વર, તેઓની બત્રીસી તોડી નાખો!

હે યહોવા, આ સિંહોનાં જડબાં ભાંગી નાખો!

 ૭ તેઓ વહી ગયેલા પાણીની જેમ ગાયબ થઈ જાય.

ઈશ્વર પોતાનું ધનુષ્ય વાળે અને પોતાનાં બાણથી તેઓને પાડી નાખે.

 ૮ તેઓ ગોકળગાય જેવા થાય, જે ચાલતી ચાલતી પીગળતી જાય છે અને આખરે નાશ પામે છે,

તેઓ કૂખમાં જ મરી ગયેલા બાળક જેવા થાય, જે કદીયે સૂર્ય જોતું નથી.

 ૯ તમારાં હાંડલાંને બળતાં ઝાડી-ઝાંખરાંની ગરમી લાગે એ પહેલાં,

ઈશ્વર એને વંટોળિયાની જેમ ઉડાડી લઈ જશે, ભલે તેઓ લીલાં હોય કે સૂકાં.+

૧૦ ઈશ્વરને બદલો વાળતા જોઈને નેક માણસ ખુશ થશે,+

તેના પગ દુષ્ટના લોહીથી લથપથ થઈ જશે.+

૧૧ પછી માણસો કહેશે: “સાચા માર્ગે ચાલનારને જરૂર ઇનામ મળે છે.+

ઈશ્વર ચોક્કસ છે, જે દુનિયાનો ન્યાય કરે છે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો