-
૨ કાળવૃત્તાંત ૩૬:૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ સાચા ઈશ્વરના મંદિરમાંથી તે બધાં નાનાં-મોટાં વાસણો લઈ ગયો. યહોવાના મંદિરનો ખજાનો, રાજાનો ખજાનો અને તેના આગેવાનોનો ખજાનો પણ તે લઈ ગયો. તે બધું જ લૂંટીને બાબેલોન લઈ ગયો.+
-
-
દાનિયેલ ૫:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ યરૂશાલેમમાં આવેલા મંદિરમાંથી, એટલે કે ઈશ્વરના ઘરમાંથી લૂંટેલાં સોનાનાં વાસણો તેઓ લઈ આવ્યા. પછી રાજાએ, તેના પ્રધાનોએ, તેની ઉપપત્નીઓએ અને તેની બીજી પત્નીઓએ એમાં દ્રાક્ષદારૂ પીધો.
-