વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૪૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • યહોવા શક્તિશાળી તારણહાર

        • દુષ્ટો સાપના જેવા છે (૩)

        • હિંસક માણસોનો વિનાશ (૧૧)

ગીતશાસ્ત્ર ૧૪૦:૧

એને લગતી કલમો

  • +ગી ૧૮:૪૮; ૫૯:૧

ગીતશાસ્ત્ર ૧૪૦:૨

એને લગતી કલમો

  • +ગી ૬૪:૨, ૬

ગીતશાસ્ત્ર ૧૪૦:૩

એને લગતી કલમો

  • +ગી ૫૨:૧, ૨; ૫૮:૩, ૪
  • +રોમ ૩:૧૩; યાકૂ ૩:૮

ગીતશાસ્ત્ર ૧૪૦:૪

એને લગતી કલમો

  • +ગી ૧૭:૮; ૩૬:૧૧; ૭૧:૪

ગીતશાસ્ત્ર ૧૪૦:૫

એને લગતી કલમો

  • +ગી ૧૦:૯
  • +યર્મિ ૧૮:૨૨

ગીતશાસ્ત્ર ૧૪૦:૬

એને લગતી કલમો

  • +ગી ૨૮:૨; ૫૫:૧

ગીતશાસ્ત્ર ૧૪૦:૭

એને લગતી કલમો

  • +૧શ ૧૭:૩૭

ગીતશાસ્ત્ર ૧૪૦:૮

એને લગતી કલમો

  • +૨શ ૧૫:૩૧; ગી ૨૭:૧૨

ગીતશાસ્ત્ર ૧૪૦:૯

એને લગતી કલમો

  • +ગી ૭:૧૬; ની ૧૨:૧૩

ગીતશાસ્ત્ર ૧૪૦:૧૦

એને લગતી કલમો

  • +ગી ૧૧:૫, ૬
  • +ગી ૫૫:૨૩

ગીતશાસ્ત્ર ૧૪૦:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “દેશમાં.”

એને લગતી કલમો

  • +ગી ૧૨:૩

ગીતશાસ્ત્ર ૧૪૦:૧૨

એને લગતી કલમો

  • +ગી ૧૦:૧૭, ૧૮; ૨૨:૨૪

ગીતશાસ્ત્ર ૧૪૦:૧૩

એને લગતી કલમો

  • +ગી ૨૩:૬

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૪૦:૧ગી ૧૮:૪૮; ૫૯:૧
ગીત. ૧૪૦:૨ગી ૬૪:૨, ૬
ગીત. ૧૪૦:૩ગી ૫૨:૧, ૨; ૫૮:૩, ૪
ગીત. ૧૪૦:૩રોમ ૩:૧૩; યાકૂ ૩:૮
ગીત. ૧૪૦:૪ગી ૧૭:૮; ૩૬:૧૧; ૭૧:૪
ગીત. ૧૪૦:૫ગી ૧૦:૯
ગીત. ૧૪૦:૫યર્મિ ૧૮:૨૨
ગીત. ૧૪૦:૬ગી ૨૮:૨; ૫૫:૧
ગીત. ૧૪૦:૭૧શ ૧૭:૩૭
ગીત. ૧૪૦:૮૨શ ૧૫:૩૧; ગી ૨૭:૧૨
ગીત. ૧૪૦:૯ગી ૭:૧૬; ની ૧૨:૧૩
ગીત. ૧૪૦:૧૦ગી ૧૧:૫, ૬
ગીત. ૧૪૦:૧૦ગી ૫૫:૨૩
ગીત. ૧૪૦:૧૧ગી ૧૨:૩
ગીત. ૧૪૦:૧૨ગી ૧૦:૧૭, ૧૮; ૨૨:૨૪
ગીત. ૧૪૦:૧૩ગી ૨૩:૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૪૦:૧-૧૩

ગીતશાસ્ત્ર

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.

૧૪૦ હે યહોવા, દુષ્ટોથી મને બચાવો.

હિંસક માણસોથી મારું રક્ષણ કરો;+

 ૨ તેઓ પોતાનાં મનમાં કાવતરાં ઘડે છે+

અને આખો દિવસ ઝઘડા કરાવે છે.

 ૩ તેઓ પોતાની જીભ સાપની જીભ જેવી તેજ બનાવે છે.+

તેઓનું બોલવું સાપના ઝેર જેવું ખતરનાક છે.+ (સેલાહ)

 ૪ હે યહોવા, દુષ્ટોના હાથમાંથી મને બચાવો.+

મને ફસાવવા માટે કાવતરાં ઘડનારા

હિંસક માણસોથી મારું રક્ષણ કરો.

 ૫ ઘમંડી લોકો મારા માટે ફાંદો ગોઠવી રાખે છે.

તેઓ રસ્તા પાસે દોરડાની જાળ ફેલાવે છે.+

તેઓ મને પકડવા છટકું ગોઠવે છે.+ (સેલાહ)

 ૬ હું યહોવાને કહું છું: “તમે મારા ઈશ્વર છો.

હે યહોવા, મદદ માટેનો મારો પોકાર સાંભળો!”+

 ૭ હે વિશ્વના માલિક યહોવા, મારા શક્તિશાળી તારણહાર,

લડાઈના દિવસે તમે મારું માથું સલામત રાખો છો.+

 ૮ હે યહોવા, દુષ્ટોની ઇચ્છાઓ પૂરી થવા ન દેતા,

તેઓની યોજનાઓ નિષ્ફળ કરો, જેથી તેઓ ફુલાઈ ન જાય. (સેલાહ)+

 ૯ જેઓ મને ઘેરી વળે છે,

તેઓના કાવાદાવા તેઓને જ માથે આવી પડે.+

૧૦ તેઓ પર ધગધગતા અંગારા વરસી પડે.+

તેઓને આગમાં ધકેલી દેવામાં આવે,

ઊંડા ખાડામાં+ નાખી દેવામાં આવે, જેથી પાછા ઊઠે જ નહિ.

૧૧ નિંદા કરનારાઓને પૃથ્વી પર* કોઈ જગ્યા ન મળે,+

હિંસક માણસોનો બૂરાઈ પીછો કરે અને તેઓને મારી નાખે.

૧૨ હું જાણું છું કે યહોવા દીન-દુખિયાઓનો બચાવ કરશે

અને ગરીબોને ન્યાય અપાવશે.+

૧૩ નેક જનો જરૂર તમારા નામની સ્તુતિ કરશે.

સાચા દિલના લોકો તમારી નજર આગળ વસશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો