વિષય
એપ્રિલ - જૂન ૨૦૧૧
શું નાસ્તિકોનું જોર વધી રહ્યું છે?
શું નાસ્તિકોનું જોર વધી રહ્યું છે? ૩-૯ દુનિયાના અમુક આગળ પડતા નાસ્તિકોની આ ઝુંબેશ છે: તેઓ આપણને બધાને પોતાની મુઠ્ઠીમાં કરવા ચાહે છે. શું તેઓ સફળ થશે?
૩ દુનિયાને મુઠ્ઠીમાં કરવાનો નાસ્તિકોનો પ્રયાસ
૪ શું વિજ્ઞાને સાબિત કર્યું છે કે ઈશ્વર નથી?
૬ ધર્મ ન હોય તો શું દુનિયામાં સુખ-શાંતિ હશે?
૮ “મને નાસ્તિક તરીકે ઉછેરવામાં આવ્યો”
૧૦ યુવાનો પૂછે છે સજાતીય સંબંધ વિષે બાઇબલના વિચારો કઈ રીતે સમજાવું?
૧૪ ઈશ્વરે મારા દુઃખમાં દિલાસો આપ્યો
૧૬ યુવાનો પૂછે છે શું હું ઈલેકટ્રોનિક્સ સાધનોનો ગુલામ છું?
૨૦ ગરમા-ગરમ ટિફિન પહોંચાડતા મુંબઈના ડબ્બાવાળા
૨૬ યુવાનો પૂછે છે શું હું ભણવાનું છોડી દઉં?
૩૦ બાઇબલ શું કહે છે? પરમેશ્વર કેમ શેતાનનો નાશ કરતા નથી?
૩૨ “હિંમત રાખવા ક્યાંથી મદદ મળી”