મૅગેઝિન આપતા આમ કહી શકીએ
ચોકીબુરજ ઑક્ટોબર–ડિસેમ્બર
“આપણું જીવન ચિંતાઓથી ભરેલું છે. તેથી, શું તમને લાગે છે કે આપણે જીવનની ચિંતાઓનો સામનો કરી શકીએ છીએ? [જવાબ આપવા દો.] મને મદદ મળી એવી એક સલાહ શું હું તમને બતાવી શકું? [ઘરમાલિકને રસ હોય તો, માથ્થી ૬:૨૫ વાંચો.] બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડવાથી આપણે કઈ રીતે પૈસા, કુટુંબ અને જીવનના જોખમની ચિંતાનો સામનો કરી શકીએ છીએ, એ વિશે આ ચોકીબુરજ બતાવે છે.”