વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૧૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • ઇજિપ્તમાંથી ઇઝરાયેલીઓનો બચાવ

        • સમુદ્ર ભાગી ગયો (૫)

        • પર્વતોએ નર ઘેટાઓની જેમ કૂદાકૂદ કરી (૬)

        • ચકમકના પથ્થર ઝરા બની ગયા (૮)

ગીતશાસ્ત્ર ૧૧૪:૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૨:૪૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૧૯૯૩, પાન ૧૫

ગીતશાસ્ત્ર ૧૧૪:૨

ફૂટનોટ

  • *

    અથવા, “તેમનું મંદિર.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૬:૭; ૧૯:૬; પુન ૩૨:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૧૯૯૩, પાન ૧૫

ગીતશાસ્ત્ર ૧૧૪:૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૪:૨૧
  • +યહો ૩:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૧૯૯૩, પાન ૧૫

ગીતશાસ્ત્ર ૧૧૪:૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૧૮; ન્યા ૫:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૧૯૯૩, પાન ૧૫

ગીતશાસ્ત્ર ૧૧૪:૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૮
  • +યહો ૪:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૧૯૯૩, પાન ૧૫

ગીતશાસ્ત્ર ૧૧૪:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૧૯૯૩, પાન ૧૫

ગીતશાસ્ત્ર ૧૧૪:૭

એને લગતી કલમો

  • +૧કા ૧૬:૨૯, ૩૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૧૯૯૩, પાન ૧૫

ગીતશાસ્ત્ર ૧૧૪:૮

ફૂટનોટ

  • *

    મૂળ, “બરુવાળા સરોવરમાં.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૭:૬; ગણ ૨૦:૧૧; પુન ૮:૧૪, ૧૫; ગી ૧૦૭:૩૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૧૯૯૩, પાન ૧૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૧૪:૧નિર્ગ ૧૨:૪૧
ગીત. ૧૧૪:૨નિર્ગ ૬:૭; ૧૯:૬; પુન ૩૨:૯
ગીત. ૧૧૪:૩નિર્ગ ૧૪:૨૧
ગીત. ૧૧૪:૩યહો ૩:૧૬
ગીત. ૧૧૪:૪નિર્ગ ૧૯:૧૮; ન્યા ૫:૪
ગીત. ૧૧૪:૫નિર્ગ ૧૫:૮
ગીત. ૧૧૪:૫યહો ૪:૨૩
ગીત. ૧૧૪:૭૧કા ૧૬:૨૯, ૩૦
ગીત. ૧૧૪:૮નિર્ગ ૧૭:૬; ગણ ૨૦:૧૧; પુન ૮:૧૪, ૧૫; ગી ૧૦૭:૩૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૧૪:૧-૮

ગીતશાસ્ત્ર

૧૧૪ જ્યારે ઇજિપ્તમાંથી ઇઝરાયેલ બહાર નીકળ્યો,+

જ્યારે યાકૂબનું કુટુંબ બીજી ભાષા બોલનારા લોકોમાંથી બહાર નીકળ્યું,

 ૨ ત્યારે યહૂદા તેમની પવિત્ર જગ્યા*

અને ઇઝરાયેલ તેમનું રાજપાટ બન્યો.+

 ૩ એ જોઈને સમુદ્ર ભાગી ગયો.+

યર્દન નદી પાછી હટી ગઈ.+

 ૪ પર્વતોએ નર ઘેટાઓની જેમ કૂદાકૂદ કરી મૂકી,+

ટેકરીઓ ઘેટાની જેમ કૂદવા લાગી.

 ૫ અરે સમુદ્ર, તું કેમ ભાગી ગયો?+

અરે યર્દન, તું કેમ પાછી હટી ગઈ?+

 ૬ ઓ પર્વતો, તમે કેમ નર ઘેટાની જેમ કૂદાકૂદ કરી મૂકી?

ઓ ટેકરીઓ, તમે કેમ ઘેટાની જેમ કૂદવા લાગી?

 ૭ હે ધરતી, પ્રભુની આગળ

હા, યાકૂબના ઈશ્વરની આગળ થરથર કાંપી ઊઠ.+

 ૮ તે ખડકને સરોવરમાં* ફેરવી દે છે,

ચકમકના પથ્થરને પાણીના ઝરાઓમાં ફેરવી નાખે છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો