વિષય
જાન્યુઆરી-માર્ચ ૨૦૧૩
© 2013 Watch Tower Bible and Tract Society of Pennsylvania. ર્સ્વ હક્ક સ્વાધીન.
આ અંકમાં મુખ્ય વિષય સ્વાર્થી દુનિયામાં બાળકોને સારી રીતે ઉછેરવાં પાન ૮-૧૧
ઓનલાઇન વાંચો
તરુણો માટે
યુવાનો પૂછે છે . . .
હું શારીરિક છેડતીનો સામનો કઈ રીતે કરી શકું?
૨૪ વર્ષની કૉરેટા કહે છે, “હું માધ્યમિક શાળામાં હતી ત્યારે, ત્યાંના છોકરાઓ મારી સાથે શારીરિક છેડતી કરતા અને અસભ્ય મજાક ઉડાવતા. જેમ કે, શારીરિક સંબંધ બાંધ તો મજા આવશે.” આવા સંજોગોમાં તમે શું કરશો? શારીરિક છેડતીને કઈ રીતે હાથ ધરવી એ ખબર હોય તો, એનો સામનો કરી અટકાવી શકશો. એ વિશે અંગ્રેજી વેબસાઇટ જુઓ.
બાળકો માટે
ચિત્રમાંથી શીખો
ચિત્ર ડાઉનલોડ કરો. તમારા બાળકો સાથે રમો. તેઓને બાઇબલના પાત્રો યાદ રાખવા અને સિદ્ધાંતો સમજવા મદદ કરો. એ વિશે અંગ્રેજી વેબસાઇટ જુઓ.