વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૮૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • ફરીથી કૃપા બતાવવાની પ્રાર્થના

        • ઈશ્વર વફાદાર લોકો સાથે શાંતિની વાત કરશે  (૮)

        • અતૂટ પ્રેમ અને વફાદારી સંપીને રહેશે (૧૦)

ગીતશાસ્ત્ર ૮૫:મથાળું

એને લગતી કલમો

  • +૨કા ૨૦:૧૯

ગીતશાસ્ત્ર ૮૫:૧

એને લગતી કલમો

  • +લેવી ૨૬:૪૨; યોએ ૨:૧૮
  • +એઝ ૨:૧; યર્મિ ૩૦:૧૮; હઝ ૩૯:૨૫

ગીતશાસ્ત્ર ૮૫:૨

એને લગતી કલમો

  • +યર્મિ ૫૦:૨૦; મીખ ૭:૧૮

ગીતશાસ્ત્ર ૮૫:૩

એને લગતી કલમો

  • +ગી ૧૦૩:૯; યશા ૧૨:૧

ગીતશાસ્ત્ર ૮૫:૪

ફૂટનોટ

  • *

    અથવા, “અમને ફરીથી ભેગા કરો.”

એને લગતી કલમો

  • +ગી ૮૦:૩, ૪

ગીતશાસ્ત્ર ૮૫:૫

એને લગતી કલમો

  • +ગી ૭૪:૧; ૭૯:૫

ગીતશાસ્ત્ર ૮૫:૬

એને લગતી કલમો

  • +એઝ ૩:૧૧; યર્મિ ૩૩:૧૦, ૧૧

ગીતશાસ્ત્ર ૮૫:૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યવિ ૩:૨૨

ગીતશાસ્ત્ર ૮૫:૮

એને લગતી કલમો

  • +યશા ૫૭:૧૯
  • +પુન ૮:૧૭, ૧૮; ગી ૭૮:૭

ગીતશાસ્ત્ર ૮૫:૯

એને લગતી કલમો

  • +યશા ૪૬:૧૩

ગીતશાસ્ત્ર ૮૫:૧૦

એને લગતી કલમો

  • +ગી ૭૨:૩; યશા ૩૨:૧૭

ગીતશાસ્ત્ર ૮૫:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાય.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

એને લગતી કલમો

  • +યશા ૨૬:૯; ૪૫:૮

ગીતશાસ્ત્ર ૮૫:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “જે સારું છે એ આપશે.”

એને લગતી કલમો

  • +ગી ૮૪:૧૧; યાકૂ ૧:૧૭
  • +લેવી ૨૬:૪; ગી ૬૭:૬; યશા ૨૫:૬; ૩૦:૨૩

ગીતશાસ્ત્ર ૮૫:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “ભલાઈ.”

એને લગતી કલમો

  • +ગી ૮૯:૧૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૮૫:મથાળું૨કા ૨૦:૧૯
ગીત. ૮૫:૧લેવી ૨૬:૪૨; યોએ ૨:૧૮
ગીત. ૮૫:૧એઝ ૨:૧; યર્મિ ૩૦:૧૮; હઝ ૩૯:૨૫
ગીત. ૮૫:૨યર્મિ ૫૦:૨૦; મીખ ૭:૧૮
ગીત. ૮૫:૩ગી ૧૦૩:૯; યશા ૧૨:૧
ગીત. ૮૫:૪ગી ૮૦:૩, ૪
ગીત. ૮૫:૫ગી ૭૪:૧; ૭૯:૫
ગીત. ૮૫:૬એઝ ૩:૧૧; યર્મિ ૩૩:૧૦, ૧૧
ગીત. ૮૫:૭યવિ ૩:૨૨
ગીત. ૮૫:૮યશા ૫૭:૧૯
ગીત. ૮૫:૮પુન ૮:૧૭, ૧૮; ગી ૭૮:૭
ગીત. ૮૫:૯યશા ૪૬:૧૩
ગીત. ૮૫:૧૦ગી ૭૨:૩; યશા ૩૨:૧૭
ગીત. ૮૫:૧૧યશા ૨૬:૯; ૪૫:૮
ગીત. ૮૫:૧૨ગી ૮૪:૧૧; યાકૂ ૧:૧૭
ગીત. ૮૫:૧૨લેવી ૨૬:૪; ગી ૬૭:૬; યશા ૨૫:૬; ૩૦:૨૩
ગીત. ૮૫:૧૩ગી ૮૯:૧૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૮૫:૧-૧૩

ગીતશાસ્ત્ર

સંગીત સંચાલક માટે સૂચન. કોરાહના દીકરાઓનું ગીત.+

૮૫ હે યહોવા, તમે તમારા દેશ પર કૃપા વરસાવી છે.+

ગુલામીમાં ગયેલાં યાકૂબનાં બાળકોને તમે પાછાં લાવ્યાં છો.+

 ૨ તમે તમારા લોકોની ભૂલ માફ કરી દીધી છે.

તમે તેઓનાં બધાં પાપ માફ કરી દીધાં છે.+ (સેલાહ)

 ૩ તમે તમારો કોપ રોકી રાખ્યો છે,

તમે તમારા ગુસ્સાની આગ ઠારી દીધી છે.+

 ૪ અમારો ઉદ્ધાર કરનાર ઈશ્વર, અમારા પર ફરીથી કૃપા બતાવો.*

અમારા પર નારાજ રહેશો નહિ.+

 ૫ શું તમે સદાને માટે અમારા પર ગુસ્સો કરશો?+

શું તમારો કોપ પેઢી દર પેઢી સળગતો રહેશે?

 ૬ શું તમે અમને ફરીથી તાજગી નહિ આપો,

જેથી તમારા લોકો તમારા લીધે ખુશી મેળવે?+

 ૭ હે યહોવા, તમારો અતૂટ પ્રેમ* બતાવો+

અને અમારો ઉદ્ધાર કરો.

 ૮ સાચા ઈશ્વર યહોવા જે કહે છે એ હું સાંભળીશ,

કેમ કે તે પોતાના ભક્તો, પોતાના વફાદાર લોકો સાથે શાંતિની વાત કરશે.+

પણ તેઓ ફરીથી પોતાના પર વધારે પડતો ભરોસો રાખે, એવું થવા ન દેશો.+

 ૯ ઈશ્વર પોતાનો ડર રાખનારાઓને જરૂર બચાવશે,+

જેથી આપણા દેશમાં તેમનું ગૌરવ રહે.

૧૦ અતૂટ પ્રેમ અને વફાદારી સંપીને રહેશે.

સચ્ચાઈ અને શાંતિ એકબીજાને ચુંબન કરશે.+

૧૧ ધરતીમાંથી વફાદારીનો ફણગો ફૂટી નીકળશે,

આકાશમાંથી સચ્ચાઈ* ઝળહળશે.+

૧૨ હા, યહોવા આબાદી આપશે.*+

આપણી ધરતી પોતાની ફસલ આપશે.+

૧૩ ઇન્સાફ* તેમની આગળ ચાલશે+

અને તેમનાં પગલાં માટે માર્ગ તૈયાર કરશે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો