વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૩૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઉત્પત્તિ મુખ્ય વિચારો

      • એસાવના વંશજો (૧-૩૦)

      • અદોમના રાજા અને શેખ (૩૧-૪૩)

ઉત્પત્તિ ૩૬:૧

એને લગતી કલમો

  • +ઉત ૨૫:૩૦; હઝ ૨૫:૧૨, ૧૩; રોમ ૯:૧૩

ઉત્પત્તિ ૩૬:૨

એને લગતી કલમો

  • +ઉત ૩૬:૧૦
  • +ઉત ૨૬:૩૪
  • +ઉત ૩૬:૧૮

ઉત્પત્તિ ૩૬:૩

એને લગતી કલમો

  • +ઉત ૩૬:૧૭
  • +ઉત ૨૫:૧૩; ૨૮:૯

ઉત્પત્તિ ૩૬:૫

એને લગતી કલમો

  • +૧કા ૧:૩૫

ઉત્પત્તિ ૩૬:૬

એને લગતી કલમો

  • +ઉત ૩૩:૯
  • +ઉત ૨૭:૩૯; ૩૨:૩

ઉત્પત્તિ ૩૬:૭

ફૂટનોટ

  • *

    અથવા, “પરદેશીઓ તરીકે રહેતા હતા.”

ઉત્પત્તિ ૩૬:૮

એને લગતી કલમો

  • +ઉત ૧૪:૬; પુન ૨:૫
  • +ઉત ૨૫:૩૦

ઉત્પત્તિ ૩૬:૯

એને લગતી કલમો

  • +પુન ૨:૧૨

ઉત્પત્તિ ૩૬:૧૦

એને લગતી કલમો

  • +૧કા ૧:૩૫

ઉત્પત્તિ ૩૬:૧૧

એને લગતી કલમો

  • +ઉત ૩૬:૩૪
  • +ઉત ૩૬:૪૦, ૪૨; ૧કા ૧:૩૬

ઉત્પત્તિ ૩૬:૧૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૭:૮; ગણ ૧૩:૨૯; ૨૪:૨૦; પુન ૨૫:૧૯; ૧શ ૧૫:૮; ૩૦:૧

ઉત્પત્તિ ૩૬:૧૩

એને લગતી કલમો

  • +ઉત ૨૬:૩૪

ઉત્પત્તિ ૩૬:૧૫

ફૂટનોટ

  • *

    હિબ્રૂમાં વપરાયેલો શબ્દ પૌત્રને પણ રજૂ કરી શકે.

  • *

    શેખ એટલે કુળનો મુખી.

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૧૫
  • +૧કા ૧:૫૩, ૫૪

ઉત્પત્તિ ૩૬:૧૬

એને લગતી કલમો

  • +૧કા ૧:૩૬

ઉત્પત્તિ ૩૬:૧૭

એને લગતી કલમો

  • +ગણ ૨૦:૨૩; ૧રા ૯:૨૬

ઉત્પત્તિ ૩૬:૧૯

ફૂટનોટ

  • *

    હિબ્રૂમાં વપરાયેલો શબ્દ પૌત્રને પણ રજૂ કરી શકે.

એને લગતી કલમો

  • +ઉત ૨૫:૩૦; ૩૨:૩

ઉત્પત્તિ ૩૬:૨૦

એને લગતી કલમો

  • +ઉત ૧૪:૬; પુન ૨:૧૨, ૨૨
  • +૧કા ૧:૪૦

ઉત્પત્તિ ૩૬:૨૧

એને લગતી કલમો

  • +૧કા ૧:૩૮

ઉત્પત્તિ ૩૬:૨૨

એને લગતી કલમો

  • +૧કા ૧:૩૯

ઉત્પત્તિ ૩૬:૨૪

એને લગતી કલમો

  • +ઉત ૩૬:૨

ઉત્પત્તિ ૩૬:૨૬

એને લગતી કલમો

  • +૧કા ૧:૪૧

ઉત્પત્તિ ૩૬:૨૮

એને લગતી કલમો

  • +૧કા ૧:૪૨

ઉત્પત્તિ ૩૬:૩૦

એને લગતી કલમો

  • +૧કા ૧:૩૮

ઉત્પત્તિ ૩૬:૩૧

ફૂટનોટ

  • *

    મૂળ, “ઇઝરાયેલના દીકરાઓ.”

એને લગતી કલમો

  • +પુન ૧૭:૧૪, ૧૫; ૧શ ૧૦:૧૯; ૧કા ૧:૪૩-૫૦
  • +ગણ ૨૦:૧૪

ઉત્પત્તિ ૩૬:૩૫

એને લગતી કલમો

  • +ઉત ૨૫:૧, ૨; નિર્ગ ૨:૧૫; ગણ ૩૧:૨

ઉત્પત્તિ ૩૬:૪૦

એને લગતી કલમો

  • +૧કા ૧:૫૧-૫૪

ઉત્પત્તિ ૩૬:૪૩

એને લગતી કલમો

  • +પુન ૨:૫
  • +ઉત ૨૫:૩૦; ૩૬:૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઉત. ૩૬:૧ઉત ૨૫:૩૦; હઝ ૨૫:૧૨, ૧૩; રોમ ૯:૧૩
ઉત. ૩૬:૨ઉત ૩૬:૧૦
ઉત. ૩૬:૨ઉત ૨૬:૩૪
ઉત. ૩૬:૨ઉત ૩૬:૧૮
ઉત. ૩૬:૩ઉત ૩૬:૧૭
ઉત. ૩૬:૩ઉત ૨૫:૧૩; ૨૮:૯
ઉત. ૩૬:૫૧કા ૧:૩૫
ઉત. ૩૬:૬ઉત ૩૩:૯
ઉત. ૩૬:૬ઉત ૨૭:૩૯; ૩૨:૩
ઉત. ૩૬:૮ઉત ૧૪:૬; પુન ૨:૫
ઉત. ૩૬:૮ઉત ૨૫:૩૦
ઉત. ૩૬:૯પુન ૨:૧૨
ઉત. ૩૬:૧૦૧કા ૧:૩૫
ઉત. ૩૬:૧૧ઉત ૩૬:૩૪
ઉત. ૩૬:૧૧ઉત ૩૬:૪૦, ૪૨; ૧કા ૧:૩૬
ઉત. ૩૬:૧૨નિર્ગ ૧૭:૮; ગણ ૧૩:૨૯; ૨૪:૨૦; પુન ૨૫:૧૯; ૧શ ૧૫:૮; ૩૦:૧
ઉત. ૩૬:૧૩ઉત ૨૬:૩૪
ઉત. ૩૬:૧૫નિર્ગ ૧૫:૧૫
ઉત. ૩૬:૧૫૧કા ૧:૫૩, ૫૪
ઉત. ૩૬:૧૬૧કા ૧:૩૬
ઉત. ૩૬:૧૭ગણ ૨૦:૨૩; ૧રા ૯:૨૬
ઉત. ૩૬:૧૯ઉત ૨૫:૩૦; ૩૨:૩
ઉત. ૩૬:૨૦ઉત ૧૪:૬; પુન ૨:૧૨, ૨૨
ઉત. ૩૬:૨૦૧કા ૧:૪૦
ઉત. ૩૬:૨૧૧કા ૧:૩૮
ઉત. ૩૬:૨૨૧કા ૧:૩૯
ઉત. ૩૬:૨૪ઉત ૩૬:૨
ઉત. ૩૬:૨૬૧કા ૧:૪૧
ઉત. ૩૬:૨૮૧કા ૧:૪૨
ઉત. ૩૬:૩૦૧કા ૧:૩૮
ઉત. ૩૬:૩૧પુન ૧૭:૧૪, ૧૫; ૧શ ૧૦:૧૯; ૧કા ૧:૪૩-૫૦
ઉત. ૩૬:૩૧ગણ ૨૦:૧૪
ઉત. ૩૬:૩૫ઉત ૨૫:૧, ૨; નિર્ગ ૨:૧૫; ગણ ૩૧:૨
ઉત. ૩૬:૪૦૧કા ૧:૫૧-૫૪
ઉત. ૩૬:૪૩પુન ૨:૫
ઉત. ૩૬:૪૩ઉત ૨૫:૩૦; ૩૬:૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
  • ૪૧
  • ૪૨
  • ૪૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઉત્પત્તિ ૩૬:૧-૪૩

ઉત્પત્તિ

૩૬ એસાવ, એટલે કે અદોમની+ વંશાવળી આ છે.

૨ એસાવે કનાન દેશની આ બે દીકરીઓ સાથે લગ્‍ન કર્યાં: આદાહ,+ જે હિત્તી એલોનની દીકરી હતી+ અને ઓહલીબામાહ,+ જે અનાહની દીકરી અને હિવ્વી સિબઓનની પૌત્રી હતી. ૩ તેણે બાસમાથ+ સાથે પણ લગ્‍ન કર્યું, જે ઇશ્માએલની દીકરી અને નબાયોથની બહેન હતી.+

૪ એસાવની પત્ની આદાહે અલીફાઝને જન્મ આપ્યો અને બાસમાથે રેઉએલને જન્મ આપ્યો.

૫ ઓહલીબામાહે યેઉશ, યાલામ અને કોરાહને+ જન્મ આપ્યો.

એ બધા એસાવના દીકરાઓ છે, જે તેને કનાન દેશમાં થયા હતા. ૬ એસાવ પોતાની પત્નીઓ, દીકરા-દીકરીઓ, પોતાના ઘરના સર્વ લોકો, ઢોરઢાંક અને કનાન દેશમાં ભેગી કરેલી બધી માલ-મિલકત+ લઈને પોતાના ભાઈ યાકૂબથી દૂર બીજા દેશમાં ગયો.+ ૭ કેમ કે તેઓની માલ-મિલકત એટલી વધી ગઈ હતી કે, હવે તેઓ માટે ભેગા રહેવું શક્ય ન હતું. તેઓ જે દેશમાં રહેતા હતા* ત્યાં એટલી જમીન પણ ન હતી કે તેઓનું ગુજરાન થઈ શકે. ૮ એસાવ સેઈરના પહાડી પ્રદેશમાં+ રહેવા ગયો. એસાવ એ જ અદોમ છે.+

૯ સેઈરના પહાડી પ્રદેશમાં રહેતા અદોમીઓના પિતા એસાવની વંશાવળી આ છે.+

૧૦ એસાવના દીકરાઓ આ હતા: અલીફાઝ, જે એસાવની પત્ની આદાહનો દીકરો હતો અને રેઉએલ, જે એસાવની પત્ની બાસમાથનો દીકરો હતો.+

૧૧ અલીફાઝના દીકરાઓ આ હતા: તેમાન,+ ઓમાર, સફો, ગાતામ અને કનાઝ.+ ૧૨ એસાવના દીકરા અલીફાઝની ઉપપત્નીનું નામ તિમ્ના હતું. સમય જતાં, અલીફાઝને તિમ્નાથી અમાલેક+ થયો. એ બધા એસાવની પત્ની આદાહના પૌત્રો હતા.

૧૩ રેઉએલના દીકરાઓ આ હતા: નાહાથ, ઝેરાહ, શામ્માહ અને મિઝ્ઝાહ. એ બધા એસાવની પત્ની બાસમાથના પૌત્રો હતા.+

૧૪ એસાવની પત્ની ઓહલીબામાહના દીકરાઓ આ હતા: યેઉશ, યાલામ અને કોરાહ. ઓહલીબામાહ અનાહની દીકરી અને સિબઓનની પૌત્રી હતી.

૧૫ એસાવના દીકરાઓથી* જે શેખ* આવ્યા તેઓ આ હતા:+ એસાવના પ્રથમ જન્મેલા દીકરા અલીફાઝના દીકરાઓ: શેખ તેમાન, શેખ ઓમાર, શેખ સફો, શેખ કનાઝ,+ ૧૬ શેખ કોરાહ, શેખ ગાતામ અને શેખ અમાલેક. એ બધા અલીફાઝથી થયેલા શેખ હતા,+ જેઓ અદોમમાં રહેતા હતા. એ બધા આદાહના પૌત્રો હતા.

૧૭ એસાવના દીકરા રેઉએલના દીકરાઓ આ હતા: શેખ નાહાથ, શેખ ઝેરાહ, શેખ શામ્માહ અને શેખ મિઝ્ઝાહ. એ બધા રેઉએલથી થયેલા શેખ હતા, જેઓ અદોમમાં રહેતા હતા.+ એ બધા એસાવની પત્ની બાસમાથના પૌત્રો હતા.

૧૮ છેલ્લે, એસાવની પત્ની ઓહલીબામાહના દીકરાઓ આ હતા: શેખ યેઉશ, શેખ યાલામ અને શેખ કોરાહ. એ બધા એસાવની પત્ની ઓહલીબામાહથી થયેલા શેખ હતા. ઓહલીબામાહ અનાહની દીકરી હતી.

૧૯ એ બધા એસાવના દીકરાઓ* અને તેઓના શેખ હતા. એસાવ એ જ અદોમ છે.+

૨૦ એ દેશના મૂળ રહેવાસીઓ હોરી જાતિના હતા. હોરી સેઈરના દીકરાઓ આ હતા:+ લોટાન, શોબાલ, સિબઓન, અનાહ,+ ૨૧ દીશોન, એસેર અને દિશાન.+ તેઓ સેઈરના દીકરાઓ, એટલે કે હોરીઓના શેખ હતા અને અદોમ દેશમાં રહેતા હતા.

૨૨ લોટાનના દીકરાઓ હોરી અને હેમામ હતા. લોટાનની બહેનનું નામ તિમ્ના હતું.+

૨૩ શોબાલના દીકરાઓ આ હતા: આલ્વાન, માનાહાથ, એબાલ, શફો અને ઓનામ.

૨૪ સિબઓનના દીકરાઓ આ હતા:+ આયાહ અને અનાહ. આ એ જ અનાહ છે, જેને તેના પિતા સિબઓનનાં ગધેડાં ચરાવતી વખતે વેરાન પ્રદેશમાં ગરમ પાણીના ઝરા મળ્યા હતા.

૨૫ અનાહનાં બાળકો આ હતાં: દીકરો દીશોન અને દીકરી ઓહલીબામાહ.

૨૬ દીશોનના દીકરાઓ આ હતા: હેમ્દાન, એશ્બાન, યિથ્રાન અને ખરાન.+

૨૭ એસેરના દીકરાઓ આ હતા: બિલ્હાન, ઝાઅવાન અને અકાન.

૨૮ દિશાનના દીકરાઓ આ હતા: ઉસ અને આરાન.+

૨૯ હોરીઓના શેખ આ હતા: શેખ લોટાન, શેખ શોબાલ, શેખ સિબઓન, શેખ અનાહ, ૩૦ શેખ દીશોન, શેખ એસેર અને શેખ દિશાન.+ તેઓ હોરીઓના અલગ અલગ શેખ હતા અને સેઈર દેશમાં રહેતા હતા.

૩૧ ઇઝરાયેલીઓ* પર રાજાઓ રાજ કરવા લાગ્યા એ પહેલાં+ અદોમ દેશમાં આ રાજાઓ રાજ કરતા હતા:+ ૩૨ બયોરનો દીકરો બેલા અદોમ પર રાજ કરતો હતો. તેના શહેરનું નામ દીનહાબાહ હતું. ૩૩ બેલાના મરણ પછી, ઝેરાહના દીકરા યોબાબે તેની જગ્યાએ રાજ કર્યું. ઝેરાહ બોસરાહ શહેરનો હતો. ૩૪ યોબાબના મરણ પછી, હૂશામે તેની જગ્યાએ રાજ કર્યું, જે તેમાની લોકોના પ્રદેશમાંથી હતો. ૩૫ હૂશામના મરણ પછી, બદાદના દીકરા હદાદે તેની જગ્યાએ રાજ કર્યું. હદાદે મિદ્યાનીઓને+ મોઆબના વિસ્તારમાં હરાવ્યા હતા. તેના શહેરનું નામ અવીથ હતું. ૩૬ હદાદના મરણ પછી, સામ્લાહે તેની જગ્યાએ રાજ કર્યું. તે માસ્રેકાહ વિસ્તારનો હતો. ૩૭ સામ્લાહના મરણ પછી, શાઊલે તેની જગ્યાએ રાજ કર્યું. તે નદી પાસેના રહોબોથનો હતો. ૩૮ શાઊલના મરણ પછી, આખ્બોરના દીકરા બઆલ-હાનાને તેની જગ્યાએ રાજ કર્યું. ૩૯ આખ્બોરના દીકરા બઆલ-હાનાનના મરણ પછી, હદારે તેની જગ્યાએ રાજ કર્યું. હદારના શહેરનું નામ પાઉ હતું. તેની પત્નીનું નામ મહેટાબએલ હતું, જે માટરેદની દીકરી હતી. માટરેદ મેઝાહાબની દીકરી હતી.

૪૦ એસાવથી આવેલા શેખ પોતપોતાનાં કુટુંબો અને વિસ્તારો પ્રમાણે વસ્યા. એ શેખનાં નામ આ હતાં: શેખ તિમ્ના, શેખ આલ્વાહ, શેખ યથેથ,+ ૪૧ શેખ ઓહલીબામાહ, શેખ એલાહ, શેખ પીનોન, ૪૨ શેખ કનાઝ, શેખ તેમાન, શેખ મિબ્સાર, ૪૩ શેખ માગ્દીએલ અને શેખ ઇરામ. એ બધા અદોમના શેખ હતા. તેઓનાં નામ પરથી તેઓના વિસ્તારનાં નામ પડ્યાં.+ અદોમીઓનો પિતા એસાવ છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો